ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી ને લઈને કોંગ્રેસ જાહેર કર્યા 5 ઉમેદવારના નામ, જાણો કઇ બેઠક પર કોનુ છે નામ

Published on: 7:03 pm, Sun, 11 October 20

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી તારીખ 3 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવી છે.ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે દ્વારા સિનિયર નેતાઓ અને આગેવાનો સાથે બેઠક કર્યા બાદ હવે સાત બેઠક પર પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

ગઢડા :
મોહન સોલંકી

અબડાસા :
શાંતિલાલ સેંઘાણી

ધારી :
સુરેશ કોટડિયા

મોરબી :
જેન્તી પટેલ

કરજણ :
ધર્મેશ પટેલ

ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ રવિવાર માં રોજ આ પાંચ ઉમેદવાર ના નામ જાહેર કર્યા છે તેવી કોંગ્રેસ ના સૂત્રો દ્વારા માહિતી મળી છે.

લીંબડી,ડાંગ,કપરાડા બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ના નામ જાહેર કરવાના બાકી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!