માં મોગલની કૃપાથી આ બહેનના ખોળે 15 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો, માનતા પૂરી કરવા આ યુવતી અમેરિકાથી એક અનોખી પાણીની બોટલ લઈને મોગલ ધામ આવી…

Published on: 6:59 pm, Sat, 13 August 22

કહેવાય છે ને કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે ત્યારે તેમના પરચા પણ અપરંપાર રહ્યા છે. સાથે માં મોગલ નો મહિમા પણ રહ્યો છે એટલું જ નહીં પરંતુ જે કોઈ ભક્તોમાં મોગલના દર્શનાર્થી આવે છે.તેઓ માં મોગલના દર્શન માત્રથી ધન્ય ધન્ય થઈ જાય છે.

આ ઉપરાંત સાચા દિલથી માં મોગલ ને માનો તો તમામ સમસ્યાઓમાં મોગલ દૂર કરે છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પણ માં મોગલ પૂર્ણ કરે છે. સાંભળ્યું છે કે માં મોગલ પર વિશ્વાસ રાખવાથી માં મોગલ એ નિ:સંતાન દંપતીના ઘરે પચાસ વર્ષે પણ દીકરા દીધા છે, ત્યારે હાલ પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.

જેમાં એક યુવતી પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલના ધામે એટલે કે કચ્છમાં આવેલા કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચી છે. કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે યુવતીએ મણિધર બાપુના આશીર્વાદ લીધા એને મણીધર બાપુએ પૂછ્યું કે બેટા શેની માનતા હતી.

ત્યારે યુવતીએ કહ્યું કે 15 વર્ષે માં મોગલ એ દીકરો દીધો છે અને માં મોગલ પર વિશ્વાસ રાખ્યો. તેથી અમારી માનતા પૂર્ણ થાય છે અને માનતા પૂર્ણ કરવા માટે અહીં માં મોગલ ધામ આવી પહોંચી. એ યુવતી તેની માનતા પૂરી કરવા માટે અમેરિકાથી એક અનોખી પાણીની બોટલ લઈને આવી હતી.

ત્યારે મણીધર બાપુએ એ બોટલ આપી અને આશીર્વાદ આપ્યા સાથે કહ્યું કે માં મોગલ ને તારી માનતા સ્વીકારી છે અને આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. આ ઉપરાંત વધુમાં જણાવતા કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી.

પરંતુ જે કોઈ ભક્તો માં મોગલ પર વિશ્વાસ રાખે છે. તેમની અવશ્ય બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એવી જ રીતે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી. એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેથી જ ભક્તો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ બહેનના ખોળે 15 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો, માનતા પૂરી કરવા આ યુવતી અમેરિકાથી એક અનોખી પાણીની બોટલ લઈને મોગલ ધામ આવી…"

Leave a comment

Your email address will not be published.


*