ભાઈએ પોતાની સગી બહેનનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો, પછી બહેનના મૃતદેહ સાથે ઘરમાં કંઈક એવું કર્યું કે… જાણો કાળજુ કંપાવી દેનારી ઘટના…

Published on: 12:08 pm, Tue, 27 December 22

સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ભાઈએ પોતાની બહેનનો જીવ લઈ લીધો છે. 24 ડિસેમ્બરના રોજ ભાઈ પોતાની બહેનનો જીવ લઈ લીધો હતો. 24 ડિસેમ્બર એટલે કે રવિવારના રોજ રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે “સાહેબ જીવ લેવાની ઘટના બની છે.” અમારા વિસ્તારમાં બધા જાણે છે જો તમે આવશો તો લાશ મળી શકશે.

ફોન કરનાર નું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અહીં પોલીસ હિમાંશુ નામના એક વ્યક્તિના ઘરે પહોંચી હતી. પોલીસને જોઈને હેમાંશુ ખૂબ જ ડરી ગયો હતો. જ્યારે હિમાંશુ ને પૂછવામાં આવ્યું કે તારી બહેન ક્યાં છે, ત્યારે તેને જણાવ્યું હતું કે તે એક મિત્રના ઘરે ગઈ હતી.

પોલીસે શંકાના આધારે હિમાંશુની કડક પૂછપરછ કરી હતી. કડક પુજ પર જ દરમિયાન આરોપી ભાઈ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપી ભાઈએ જણાવ્યું કે, તેને બહેનના મૃતદેહને રસોડામાં દફનાવી દીધું છે. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપી ભાઈ હીમાંશુને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હાલમાં તેને ભુજ પર જ કરવામાં આવી રહી છે.

પોલીસે મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના લખનઉના સાયરપુરમાં બની હતી. પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આરોપી ભાઈ હિમાંશુ એ જણાવ્યું કે, તેની બહેન શિવાની પોતાની મનમાની કરતી હતી. ટોકવા આ પર વિવાદ કરતી હતી. નાની નાની વાત પર મારી સાથે માથાકૂટ કરતી હતી.

મારા આવવા જવા અને દારૂ પીવાને લઈને મારી સાથે સતત ઝઘડો કરતી હતી. શનિવારના રોજ સાંજે હું દારૂ પીને ઘરે આવ્યો હતો. ત્યારે મારે તેની સાથે માથાકૂટ થઇ હતી. ગુસ્સામાં મેં દુપટ્ટાથી ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. માહિતી અનુસાર શિવાનીના માતા-પિતાનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. બંને ભાઈ બહેન ઘરમાં રહેતા હતા.

બહેનનો જીવ લઈને આરોપી પાસે રસોડામાં ખાડો ગાળીને બહેનને અપનાવી દીધી હતી. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે શિવાનીને કોઈ યુવક સાથે મિત્રતા હતી. જેના કારણે ઘરમાં સતત વિવાદ થતા હતા. ઘટનાના દિવસે શિવાની છોકરીને મળવા ગઈ હતી. ઘરે પરત આવી ત્યારે ભાઈ શિવાનીનો જીવ લઈ લીધો તેવું કહેવામાં આવી રહ્યું છે.

ગામમાં પણ એવી ચર્ચાઓ ચાલતી હતી કે, શિવાનીની કોઈ યુવક સાથે મિત્રતા હતી. આ વાત તેના ભાઈને પસંદ ન હતી અને એટલે તેને પોતાની બહેનનો જીવ લઇ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ જીવ લેવાનું ચોક્કસ કારણ સામે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાઈએ પોતાની સગી બહેનનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો, પછી બહેનના મૃતદેહ સાથે ઘરમાં કંઈક એવું કર્યું કે… જાણો કાળજુ કંપાવી દેનારી ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*