મેટ્રો ટ્રેનની અંદર બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે થઈ ગઈ બબાલ, ત્યારબાદ બંને એકબીજા સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 9:17 pm, Sat, 16 July 22

આપણી સમક્ષ ઘણીવાર સોશિયલ મીડિયા મારફતે વાયરલ થતા વીડિયો નજરે પડતા હોય છે. એવામાં જ આજે એક કપલ નો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જેમાં ચાલતી મેટ્રોમાં ખરાબ રીતે લડતા જોવા મળ્યા સોશિયલ મીડિયા મારફતે ઘણા એવા વિડીયો હોય છે કે જેનાથી રમુજી તો ઘણા એવા વિડીયો હોય છે કે જેનાથી આશ્ચર્યચકિત કરી દેતા હોય છે.

પરંતુ કંઈક અલગ જ વિડિયો એવો જેમાં એક કપલ એટલી હદે લડાઈ કરી રહ્યા છે કે બંને એકબીજાને થપ્પડ પણ મારી દીધી. છોકરી એ તો છોકરાને એવી વાત કરી કે છોકરો પણ ગુસ્સે થઈ ગયો. એવામાં જ હાલ આ વીડિયોને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી દેવામાં આવ્યો છે.

તો ઘણા એવા યુઝર્સ દ્વારા કોમેન્ટ્સ પણ આવી રહી છે તો એ કહ્યું શું આ પ્રેમ છે… તો ઘણા યુઝર છે કહ્યું કે તેમને શું ખાતરી છે કે તેઓ ચોક્કસપણે લગ્ન કરશે…એવી અનેક પ્રકારની કોમેન્ટ આ વિડીયો પર કરવામાં આવી રહી છે અને હાલ તો ધમાકેદાર રીતે વિડિયો વાયરલ થતો નજરે પડ્યો. વાત જાણે એમ છે કે અચાનક છોકરીએ પેલાને મોકો માર્યો તેવામાં જ મેટ્રોમાં રહેલા પ્રવાસીઓએ અનુમાન લગાવ્યો કે તેઓ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે.

છોકરી એ છોકરાને કહી રહી છે કે જ્યાં મારી સાથે વાત ન કર અને અહીંથી જતો રહે. એવું ગુસ્સામાં કહી છોકરાને થપ્પડ મારી તો પણ ચૂપ ન રહેવાથી બીજી પણ થપ્પડ મારી તેવામાં જ છોકરી કહે છે કે હું મારી મને કહીશ કે તારા જેવો છોકરો કોઈને ન મળવો જોઈએ. એવામાં જ જ્યારે મેટ્રોનો દરવાજો ખુલ્યો કે તરત જ બંને લડીને નીચે ઉતરી ગયા.

હાલ તો આ વિડીયો ઝડપથી વાયરલ થયો છે ત્યારે ઘણા લોકો દ્વારા ઘણી ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સ તો પોતાનો અભિપ્રાય આપતા લખ્યું છે કે પ્રેમમાં શું કરવું અને સાંભળવું પડે કેટલા કે મજા લીધી, તો કેટલાક કહે છે કે શું આને પ્રેમ કહેવાય આવી અલગ અલગ અભિપ્રાય આપતી કોમેન્ટો યુઝર્સ દ્વારા કરવામાં આવી છે.

જ્યારે આ વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો એ વિડીયો ક્યાં અને ક્યારનો છે એની તો હજુ સુધી પૃષ્ટિ થઈ નથી પરંતુ ઘણા લોકો દ્વારા આ વિડીયો પ્રેંક છે. એવું વાસ્તવિક વિડિયો વિશે જણાવતી પણ પૃષ્ટિ કરવામાં આવી નથી.એવામાં હાલ તો આ વાયરલ થયેલો વિડિયો જેમાં તે બંને કોણ છે અને હાલ તો એ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મેટ્રો ટ્રેનની અંદર બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે થઈ ગઈ બબાલ, ત્યારબાદ બંને એકબીજા સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*