ખેડૂતો માટે મોટા સમાચાર : ખેડૂતોને દર વર્ષે મળશે રોકડા 5000 રૂપિયા, જાણો કઈ છે તે સરકારની નવી યોજના

Published on: 9:57 am, Thu, 24 September 20

સીએસીપી એ કેન્દ્ર સરકારને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઉપરાંત ખેડૂતોને 5000 રૂપિયા આપવાની ભલામણ કરવામાં આવી છે. તેમને ભલામણ કરતાં કહ્યું કે, ખેડૂતોનો દર વર્ષે ખાતરની સબસીડી રૂપે 5000 રૂપિયાની રોકડ ખાતર સબસિડી આપવામાં આવશે. આ રકમ બે વાર માં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આ અંતર્ગત ખરીફ પાક માં ₹2500 અને રવિ પાકની સીઝન માં ₹2500 આપી શકાય છે.

ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ ના વર્ષના 6000 રૂપિયા સિવાય પાંચ હજાર રૂપિયાના ફર્ટિલાઇઝર સબસીડી પણ સીધા એકાઉન્ટમાં મળવા લાગશે. ફટીલાઈઝર સબસિડી સીધી જ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. કેન્દ્ર સરકાર અત્યારે કંપનીઓનું સસ્તું ફર્ટિલાઇઝર વેચવા માટે લેવામાં આવતી સબસિડીને પૂર્ણ કરી શકે છે.

સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને ત્રણ વખત રૂપિયા 2000 આપે છે.અત્યાર સુધીમાં નવ કરોડ ખેડૂતોને આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે.

જો વાત માનવામાં આવે તો સરકાર ફર્ટીલાઇઝર સબસિડીની સાથે દર વર્ષે ખેડૂતોને 11,000 રૂપિયા આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે મોટા સમાચાર : ખેડૂતોને દર વર્ષે મળશે રોકડા 5000 રૂપિયા, જાણો કઈ છે તે સરકારની નવી યોજના"

Leave a comment

Your email address will not be published.


*