કારના માલિક માટે આવ્યા મોટા સમાચાર, કેન્દ્રની મોદી સરકારે આ તારીખથી લાગુ કર્યો આ મોટો નિયમ, વાંચી લેજો નહીંતર…

271

કેન્દ્રની મોદી સરકારે કારમાં ફન્ટ સીટમાં પેસેન્જર માટે એર બેગ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આમ કરવાનો ઉદ્દેશ અકસ્માતની સ્થિતિમાં પેસેન્જર સેફ્ટી સાચવવાની છે.રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રાલય મંગળવારે આ મામલે નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંત્રાલય નિવેદનમાં કહ્યું કે,પેસેન્જરની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ પગલું લેતા મંત્રાલય વાહનચાલક ની બાજુની ફન્ટ સીટ પર બેસેલ પેસેન્જર્સની સુરક્ષા માટે એર બેગ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

આ નિયમને લાગુ કરવા માટે પ્રસ્તાવિત સમયમર્યાદા નવા વાહનો માટે 1 એપ્રિલ 2020 અને હાલના વાહનો માટે 1 જૂન 2021 છે આ મામલે એક ડ્રાફ્ટ નોટિફિકેશન મંત્રાલયની વેબસાઇટ પર 28 ડિસેમ્બર ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યું છે.ભારત સરકાર કાલ ને વધુમાં વધુ સલામત બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

અને પરિણામે પહેલાની સરખામણીમાં હવે કોઈ પણ કારમાં સ્ટાન્ડર્ડરૂપ વધુ સલામતી માટે ફિક્ચર અપાઈ રહ્યા છે.આ કાર ચલાવતા ડ્રાઈવર ની સાથે પેસેન્જરની.

સલામતી માટે પણ ખૂબ જ મહત્વના છે અને સરકારને હવે આ નિયમ કડકાઇથી પાલન કરાવવા સક્રિય બની ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!