મનસુખ વસાવા નું રાજીનામાને લઈને આવ્યા મોટા સમાચાર, રાજીનામા પાછળ ચલાવ્યું આ મોટું જુઠ્ઠાણું.

Published on: 3:21 pm, Wed, 30 December 20

ભાજપમાંથી રાજીનામું આપીને કકળાટ મચાવનાર ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંતે પાણીમાં બેસી ગયા છે. રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી છે.પત્રમાં ખરાબ સ્વાસ્થ્ય નો ઉલ્લેખ કર્યો છે. મહત્વની વાત એ છે કે રાજીનામા પત્રમાં ખરાબ તબિયત હોવાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો અને પાટીલને લખેલા પત્રમાં પક્ષને નુકસાન ના થાય તે કારણસર હું રાજીનામું આપવું છે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મનસુખ વસાવાના રાજીનામા ના મોટા સમાચાર એ છે કે, તેમને મુખ્યમંત્રી રૂપાણી સાથેની બેઠક કર્યા બાદ પોતાનું રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, મેં રાજીનામું આપ્યું તે પાછળ સરકાર થી પક્ષ તરફથી.

મને કોઈ તફલીક ન હોવાનું કારણ જવાબદાર નથી પણ મારી શારીરિક તકલીફના કારણે મે રાજીનામું આપ્યું હતું અને તેનો મે પત્ર માં ઉલ્લેખ કર્યો છે.

મનસુખ વસાવા રાજીનામાને લઈને આ ખૂબ જ મહત્વના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!