મોટા સમાચાર : સી.આર.પાટીલે આ ભાજપના ત્રણ નેતાઓને પોતાના પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

372

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.આ પેટા ચૂંટણીમાં ભાજપમાં પણ બળવો થયો છે ત્યારે પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે બળવો કરીને પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ભાજપના ત્રણ નેતાઓ ને સસ્પેન્ડ કરી નાખ્યાં છે. સી.આર.પાટીલ ના આદેશથી સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણી, ભુપતભાઈ ઉનાવા અને શાંતિલાલ રાણવા નો સમાવેશ થાય છે.

શાંતિલાલ એમ રાણવા એ બોટાદ જિલ્લાના ગઢડા બેઠક પર બળોવ કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભુપતભાઈ ઉનાવા અમરેલી જિલ્લાની ધારી અને જ્યોત્સનાબેન ભીમાણી મોરબી બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. ભાજપા મીડિયા વિભાગ ની યાદી જણાવે છે કે.

ભાષા બડે11 પાટણ ની સુચના મુજબ વિધાનસભા પેટાચૂંટણીમાં સામે ઉમેદવારી કરવા બદલ ત્રણેય કાર્યકરોને ભાજપા માંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે છે.

સી આર પાટીલ ના આ નિર્ણયથી કોંગ્રેસને પણ ઘણા બધા થઈ શકે છે. આ ભાજપ માટે ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!