ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો કઈ તારીખે પડી શકે છે વરસાદ?

Published on: 4:33 pm, Wed, 30 December 20

ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.ગુજરાત રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.આ વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદની આગાહી કરતા ગુજરાત રાજ્યના ખેડૂતો ચિંતિત બન્યા છે.

આવનારી 2 અને 3 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિ છે. અગાઉ પણ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

ત્યારે ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. હવે આગામી સમયમાં જોવાનું કે રાજ્યમાં વરસાદને લઈને કેવી પરિસ્થિતિ સર્જાય છે.

આ વરસ રાજ્ય માં વરસાદ ની શરૂઆતમાં જ વરસાદની આગાહી કરતા ગુજરાત રાજ્યના ખેડૂતો ચિંતિત બન્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો કઈ તારીખે પડી શકે છે વરસાદ?"

Leave a comment

Your email address will not be published.


*