પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરાવ્યો કોરોના ટેસ્ટ,જાણો શું આવ્યો કોરોના રિપોર્ટ

Published on: 8:00 pm, Tue, 15 December 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરછ ની એક દિવસ ની મુલાકાતે આવ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધોરડો માં આગમન થઈ ચૂક્યું છે.પીએમ મોદી ધોરડો ખાતે તૈયાર કરાયેલ વિલેજ થીમની પણ મુલાકાત લેશે.અહી કરછની ગ્રામીણ ભાતીગળ સંસ્કૃતિ નિહાળશે કરછના ગામડા ભુંગા અને તેની થીમ આધારિત તૈયાર કરાયેલ પાર્કની મુલાકાત લેશે.નરેન્દ્ર મોદી કરછના માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટ.

તેમજ વિશ્વના સૌથી વિશાળ રીન્યુએબલ એનર્જી પાર્કનું કરછના પાર્કનું કરછના ટેન્ટ સીટી, ધોરડોથી મંગળવાર બપોરે 2:00 કલાકે ખાતમુહર્ત કરશે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે.જોકે આ કાર્યક્રમ ઉપસ્થિત થવા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન.

પટેલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.તેમના એન્ટીજન અને આરટીપીસીઆર બને ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી.

એ માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને અપીલ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!