રાત્રે 12 વાગે રસ્તા પર દોડતા આ યુવકને એક વ્યક્તિએ પૂછ્યું કે શા માટે દોડી રહ્યો છું, દોડવાનું કારણ જાણીને તમારી આંખમાંથી આંસુ આવી જશે…

Published on: 10:41 am, Sat, 26 March 22

હાલનાં સમયમાં પોતાના સપના પુરા કરવા માટે છોકરાઓ અને છોકરીઓ ખૂબજ મહેનત કરતા દેખાય છે અને તેઓ મહેનત કરીને પોતાના સપનાઓ સાકાર કરતા હોઈ છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એ વીડિયો જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

વીડિયો માં દેખાય રહ્યું છે કે એક છોકરો રાત્રે 12 વાગ્યે દોડીને ઘરે જાય છે. જેની વિસ્તૃત માહિતી માટે જાણીશું આ છોકરા ને રાત્રે 12 વાગ્યે દોડી ને હતો ત્યારે એક યુવક નું ધ્યાન તેના પર ગયુંતો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને સવાલ થયો કે રાત્રે 12 વાગે આ છોકરો દોડી ને કેમ ઘરે જાય છે.

તેથી તે યુવકે તેની ગાડી ધીમી પાડીને દીકરા પાસે જઈને પૂછ પરછ કરી ત્યારે તેણે પોતાનું નામ પ્રદીપ છે. એમ જણાવી તેનું સપનું આર્મીમાં જવાનું છે અને સવારે નોકરી એ જતો હોવાથી સવારે દોડવાનો સમય નાં મળતો હોવાથી તે દરરોજ નોકરી પરથી પરત ફરતી વખતે ઘરે દોડી ને જાય છે.

આ છોકરાની આર્થિક સ્થિતિ ખૂબજ નબળી છે. અને તેમની માતા બીમાર હોવાથી હોસ્પિટલ માં દાખલ છે તેનો એક ભાઇ પણ છે અને તેની સાથે તે નોઈડા માં રહે છે.અને તેનું ઘર આશરે 10 કીલોમીટર દુર છે અને દરરોજ તે આવી રીતે દોડીને નોકરીથી ઘરે પરત ફરે છે .

પ્રદીપે જણાવ્યું કે હું ઘરે જઈને જમવાનું બનાવીશ અને આવી રહસ્યમય વાતો સાંભળી તે યુવક ભાવુક થઈ ગયો અને તેણે ભગવાન ને પ્રાથના પણ કરી. આ વીડિયોને તે યુવકે સોશિયલ મીડિયા પર વાયરલ કરીને લોકોને એક માર્ગદર્શન પૂરું પાડ્યું અને આ પ્રદીપ ની પણ લોકો એ વાહ વાહ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાત્રે 12 વાગે રસ્તા પર દોડતા આ યુવકને એક વ્યક્તિએ પૂછ્યું કે શા માટે દોડી રહ્યો છું, દોડવાનું કારણ જાણીને તમારી આંખમાંથી આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*