ફરી એક વખત કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના કપાસના ભાવ…

Published on: 10:57 am, Sat, 26 March 22

આ વર્ષે ખેડૂતોને દરેક પાકના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. આ કારણોસર ખેડૂતોને થોડીક રાહત મળી છે. કપાસના ભાવની વાત કરીયે તો મોટેભાગે માર્કેટયાર્ડના કપાસના ભાવ મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે.

ત્યારે બોડેલી માર્કેટયાર્ડના કપાસના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. કપાસનો ભાવ ક્વિન્ટલમાં દર્શાવવામાં આવ્યો છે. બોડેલી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 13075 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 11500 નોંધાયો છે. બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12500 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 10400 નોંધાયો છે.

હિંમતનગર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 10750 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 9750 નોંધાયો છે. ભાવનગર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 11325 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8115 નોંધાયો છે. ભરૂચ (જંબુસર) માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8900 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8500 નોંધાયો છે.

ધનસુરા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 10000 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 9000 નોંધાયો છે.
સિધ્ધપુર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 11800 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 10150 નોંધાયો છે. મહેસાણા (વિસનગર) માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6625 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6415 નોંધાયો છે.

સુરેન્દ્રનગર (ચોટીલા) માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 10000 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 9000 નોંધાયો છે. લીમડી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 10360 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 9570 નોંધાયો છે. મોરબી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 10725 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 9490 નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફરી એક વખત કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના કપાસના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*