અનંત અંબાણી ભાવિ પત્ની રાધિકા સાથે પહોંચ્યો દુબઈ, તેની પાસે એવી કાર છે જે ભારતમાં ત્રણ લોકો પાસે છે, જાણો તેની કિંમત…

Published on: 4:18 pm, Wed, 17 April 24

એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાં મુકેશ અંબાણીને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાની ભાવિ પત્ની રાધિકા સાથે ૧૦ કરોડની ગાડીમાં દુબઈ જોવા મળી રહ્યા છે.

આ રોલ્સ રોયલ કલીનન બ્લેક બેજ નારંગી કલરની છે અને આ સાથે તેમની સુરક્ષામાં 20 વાહનોનો કાપલો પણ જોવા મળી રહ્યો છે.આપને જણાવી દઈએ કે કંપનીએ 2020 માં આ ગાડી લોન્ચ કરી હતી જેની ભારતીય કિંમત લગભગ 8 કરોડની આજુબાજુ છે

અને ટેક્સ તેમાં ઉમેરતા તેની કિંમત 10 કરોડ રૂપિયાની આજુબાજુ થઈ જાય છે અને બોલીવુડના દિગ્ગજ નેતા અભિનેતા શાહરુખ ખાન પાસે પણ આ ગાડી છે.આપને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવાય છે કે

ભારતની અંદર ત્રણ લોકો પાસે જ rolls Royce cullinan બ્લેક બેજ કાર છે જે મુકેશ અંબાણી અભિનેતા શાહરુખ ખાન અને હૈદરાબાદના બિઝનેસમેન નસીર ખાનના પાસે છે જોકે મુકેશભાઈ પાસે તો ઘણી મોંઘી મોંઘી ગાડી છે અને તેનું લિસ્ટ બતાવીને આપણે કોઈ કામ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "અનંત અંબાણી ભાવિ પત્ની રાધિકા સાથે પહોંચ્યો દુબઈ, તેની પાસે એવી કાર છે જે ભારતમાં ત્રણ લોકો પાસે છે, જાણો તેની કિંમત…"

Leave a comment

Your email address will not be published.


*