પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાનપદ માટે અમિત શાહ કે યોગી આદિત્યનાથ? સર્વેમાં લોકોએ આપ્યો આ જવાબ.

Published on: 4:34 pm, Sat, 23 January 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અત્યારે પણ તેમના સમર્થકો ના માથે ચડીને બોલી રહી છે. ઘણા બધા લોકો તેમને દેશના આગામી પ્રધાનમંત્રી બને તેવું ઇચ્છી રહ્યા છે.મહત્વનું એ છે કે ત્યારબાદ તે નામ પર લોકોનો વિશ્વાસ દર્શાવ્યો છે તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી.

અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા યોગી આદિત્યનાથ નું નામ આગળ છે.માહિતી પ્રમાણે હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં એ વાત સામે આવી છે કે પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે.

અને 38 ટકા લોકો તેમને જ આગામી પ્રધાનમંત્રી ના પદ માટે પસંદ કરી રહ્યા છે. તેમની સરખામણીમાં બીજું કોઈ નામ સામે તકલીફ શકતું નથી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે,ત્યારબાદ જો કોઈ બીજાને લોકો પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે.

તેમાં યોગી આદિત્યનાથ નું નામ સામે આવી રહ્યું છે.સર્વે પ્રમાણે 10 ટકા લોકોને પ્રધાનમંત્રી પદ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને પોતાના પસંદગીના નેતા ગણાવ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહને 8 ટકા લોકોને.

આગામી પ્રધાનમંત્રી તરીકે પસંદ કરી રહ્યા છે.સર્વે પ્રમાણે દેશમાં સૌથી વિશ્વાસપાત્ર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને ત્યાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!