અંબાલાલ પટેલ વોર્નિંગ મૂડમાં..! રાજ્યમાં આ તારીખોમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી નાખી ભુક્કા બોલાવતી આગાહી, ખેડૂતો ખાસ વાંચી લેજો…

ઉનાળાની શરૂઆતમાં જ બેવડી ઋતુનો લોકોને એહસાસ થઈ રહ્યો છે જોકે મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહ્યું છે. આગામી પાંચ દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત ની જાણીતી ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે ધીરે ધીરે ગરમી વધતી જશે અને 20 માર્ચ સુધીમાં ગરમી વધશે અને કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા છે

અને મધ્ય ગુજરાતના ભાગોમાં 41 ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે.અંબાલાલ પટેલે જણાવ્યું કે 17 થી 20 માર્ચમાં હવામાનમાં પલટો અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે અને દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ આવવાની શક્યતા છે

અને 21 થી 22 માર્ચમાં ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા છે અને બંગાળના ઉત્સર્જનમાં ભેજની અસર અને અરબ સાગરના પેજ ની અસર દેશના મધ્ય ભાગ સુધી આવે અને આથી તેની અસરથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણ પલટાઈ શકે છે.

હોળીના દિવસે ગરમી વધશે અને વાદળછાયુ વાતાવરણ રહેશે અને સાથે સાથે 26 થી 28 માર્ચે વાદળછાયું વાતાવરણ રહેશે. એક એપ્રિલ સુધીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે જ્યારે મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટાઈ શકે છે જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*