સોનું ખરીદવાની સુવર્ણ તક..! રમઝાન મહિનામાં સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો સોના ચાંદી ના લેટેસ્ટ ભાવ…

જો મિત્રો તમે સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. આજરોજ 16 માર્ચ 2024 ના રોજ સુરત શહેરમાં સોનાના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો સાથે સાથે ચાંદીના ભાવમાં વધારો થયો છે

કે ઘટાડો તેની વિશે અમે તમને સાચી અને સચોટ માહિતી ગુડ રિટર્નસ વેબસાઈટ મુજબ માહિતી આપવાના છે.જો મિત્રો 16 માર્ચ 2024 ને શનિવારના રોજ સોનાના ભાવ વિશે જો ચર્ચા કરવામાં આવે તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં દસ રૂપિયાનો મોટો ઘટાડા સાથે

60640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યો છે. જો મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં પ્રતિ 10 ગ્રામ સોનામાં 10 રૂપિયા ના ઘટાડા સાથે 66150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યો છે.જો મિત્રો ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો 16 માર્ચ 2024 ને શનિવારના રોજ ચાંદીના ભાવમાં સતત વધારાનો દોર શરૂ છે

અને એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાના વધારા સાથે 77300 રૂપિયા પ્રતિ કિલો ની સપાટીએ પહોંચ્યું છે અને આપણે જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી સોના ચાંદીમાં ઉતાર ચઢાવવા આવી રહ્યા છે પરંતુ આખરે સરવાળો કરવામાં આવે તો ચાંદી દિવસેને દિવસે મોંઘુ થઈ રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*