મિત્ર આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતના જામનગર ખાતે અંબાણી પરિવારની મોટાપાયે પ્રી વેડિંગ સેરેમની યોજાઇ હતી જેમાં 1000 કરોડ રૂપિયાનો અંબાણી પરિવાર પાણીની જેમ ખર્ચો કર્યો હતો અને આ ફંકશનના સમાચાર હજુ સુધી આપણે બધા સાંભળીએ છીએ.
આ સેરેમની માં બોલીવુડ થી લઈને મોટા મોટા સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પરંતુ મિત્રો શું તમને ખબર છે કે જેટલા નીતા અંબાણી સુંદર દેખાય છે તેની કરતાં પણ તેના બહેન વધારે સુંદર છે?આપને જણાવી દઈએ કે નીતાબેન અંબાણીના
પરિવારમાં એમની એક માતા અને તેમની એક બહેન છે તેમને સગો ભાઈ નથી અને તેમની બહેનનું નામ મમતા દલાલ છે અને માતાનું નામ પૂર્ણિમા દલાલ છે. મમતા દલાલ નીતા અંબાણી ની નાની બહેન છે અને તે હંમેશા મીડિયાથી દૂર રહે છે અને માતા નીતા અંબાણી સાથે ક્યારેક ભાગ્યમાં જોવા મળે છે.
જોકે તેઓ અંબાણી પરિવારના ફંકશન દરમિયાન અચૂકથી હાજર રહે છે અને મા દીકરીઓનું બોર્ડિંગ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. નીતા અંબાણી આજે 60 વર્ષ ઉપરની ઉંમર હોવા છતાં કેટલા સુંદર દેખાઈ રહ્યા છે અને તેવી સેમ પરિસ્થિતિ તેમની સગી બહેનમાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment