આ વર્ષે ખેડૂતોને મોટાભાગની પાકની કિંમત સારી મળી રહે છે. વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ આ વર્ષે માર્કેટયાર્ડમાં પાકની કિંમત સારી મળવાના કારણે ખેડૂતોની થોડીક રાહત મળી છે. ત્યારે અજમાના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે.
આગામી સમયમાં હજુ પણ ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે. ગયા વર્ષ કરતા આ વર્ષે અજમાનું ઉત્પાદન ઓછું થયું છે. ઓછું ઉત્પાદન થવાના કારણે માર્કેટયાર્ડમાં અજમાનો ભાવ આસમાને સપાટીએ પહોંચ્યો છે. અજમાનો ભાવ સારો મળતા મોટાભાગની માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાનો ભાગ લઈને આવી ગયા છે.
અજમાના ભાવ ની વાત કરીએ તો અમરેલી માર્કેટયાર્ડમાં અજમાનો મહત્તમ ભાવ 1855 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં અજમાનો સરેરાશ ભાવ 1740 રૂપિયા નોંધાયો છે. જસદણ માર્કેટયાર્ડમાં અજમાનો મહત્તમ ભાવ 1690 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં અજમાનો સરેરાશ ભાવ 1550 રૂપિયા નોંધાયો છે.
ઢસા માર્કેટયાર્ડમાં અજમાનો મહત્તમ ભાવ 1700 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં અજમાનો સરેરાશ ભાવ 1690 રૂપિયા નોંધાયો છે. બોટાદ માર્કેટયાર્ડમાં અજમાનો મહત્તમ ભાવ 1800 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં અજમાનો સરેરાશ ભાવ 1400 રૂપિયા નોંધાયો છે.
ગયા વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાક ની સારી કિંમતમાં ખરીદી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને પાકનો ભાવ સારા એવા પ્રમાણમાં મળી રહ્યો છે. આ વર્ષે ખેડૂતોને દરેક ભાગ ના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. આ કારણોસર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!