દિવાળીના તહેવારોમાં ટ્રાફિક નિયમો ને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે લીધો મહત્વપૂર્ણ નિર્ણય,જાણો વિગતવાર

134

દિવાળીના તહેવારોમાં ટ્રાફિક નિયમોને લઈને મ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી અમદાવાદ શહેરમાં પાંચ દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનો પાસેથી ટ્રાફિકના નિયમોને લઈને જાગૃતતા આવે તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસને વસુલે પરંતુ નિયમોનો ભંગ કરનારને ફૂલ આપીને સન્માન આપવામાં આવશે અને પોલીસ સમજાવશે.

કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો.હાલ દિવાળીના તહેવારોને લઈને અમદાવાદની બજારોમાં ભીડ જોવા મળી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહીથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.તેવામાં હવે 5 દિવસ સુધી ટ્રાફિક દંડ ન વસૂલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેર પોલીસ હવે કોરોના ની ફાઇટ માં માસ્ક વિતરણની કામગીરી વેગવંતી બનાવી રહી છે. શહેરના મુખ્ય બજાર વિસ્તાર ભંદ્ર, રિલીફ રોડ વગેરે.

વિસ્તારમાં સ્થાનિક પોલીસ જે નાગરિકો માસ્ક પહેર્યા વગર નીકળે તેને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!