ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝના ડાયરેક્ટર ડોક્ટર એવા ખુશખબર આપ્યા હતા કે કોરોના રસી વગર ભારત કોરોના મુક્ત થઈ જશે. તેમને કહ્યું કે આપણને કોરોના ની રસી ની જરૂર નહિ પડે અને કોરોના વાયરસના વધી ગયેલા પ્રકોપ પછી આપણે હર્ડ કોમ્યુનિટીની સ્થિતિમાં આવી જશું અને એ સમય આપણને કોરોના રસી ની જરૂર નહિ પડે.
તેમને તરત જ ઉમેર્યું હતું કે વાયરસ મ્યુટેટ ન કાકા પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તો કદાચ આપણને કોરોના રસી ની જરૂર પડશે.તેમને વધારે માં કહ્યું કે આગામી થોડા મહિનામાં વાયરસ માટે આ પ્રકારનું પરિવર્તન આવે છે એના પર તબીબી જગત ની નજર છે.
પહેલીવાર દુનિયા સમક્ષ આવ્યો છે એટલે બધું એની ગત વિધિ તબીબી જગત ને પુરી માહિતી નથી.દુનિયાભરના ડોક્ટરોને જેમ અહીં અમે પણ આ વાયરસ પર નજર રાખીને બેઠા છીએ.
હર્ડ ઇમ્યુનિટીથી કોરોના મુકત થઇ જવાય તો કોરોના ની રસી પાછળ ખર્ચાયેલા અબજો રૂપિયા નકામા જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!