સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! લાંબા સમય બાદ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, એક તોલા સોનાનો ભાવ સાંભળીને ખુશીના…

Published on: 11:22 am, Thu, 18 April 24

જો દોસ્તો તમે પણ સોના ચાંદીના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે 18 એપ્રિલ 2024 ના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને ઘટાડો કેટલો થયો છે તેના વિશે આજે અમે તમને સાચી અને સચોટ માહિતી આપવાના છીએ

અને સાથે સાથે એક તોલા સોનાનો ભાવ શું છે તેની વિશે પણ માહિતી આપવાના છીએ.22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજના દિવસે 310 રૂપિયાના ઘટાડા સાથે સોનું 67,700 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 330 રૂપિયાના મોટા ઘટાડા

સાથે સોનું 73850 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે. ઘણા સમય બાદ સોનાના ભાવમાં ઘટાડો થતા આજના દિવસે સોના ખરીદના લોકોને થોડો ઘણો ફાયદો થશે.હવે ચાંદીના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજનો ચાંદીના ભાવમાં એક

પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી પરંતુ હા મિત્રો ગઈકાલે ચાંદીના ભાવમાં 500 રૂપિયા નો મોટો ઘટાડો થયો હતો અને આ સાથે ચાંદી 86,500 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ છે અને આવનારા સમયમાં લાખ રૂપિયા ની સપાટીએ ચાંદી પહોંચે તેવું નિષ્ણાતો મંતવ્ય આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! લાંબા સમય બાદ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, એક તોલા સોનાનો ભાવ સાંભળીને ખુશીના…"

Leave a comment

Your email address will not be published.


*