રાત્રે 9 વાગે પોતાના ઘરે જઇ રહેલા યુવકે રોડની સાઈડ માં એક મહિલા પોતાના બાળકને ખોળામાં લઈને રડી રહી હતી અને ત્યારબાદ આ યુવકે રડવા પાછળનું કારણ પૂછતા મળ્યો એવો જવાબ કે જાણીને તમે પણ રડી પડશો…

Published on: 2:14 pm, Wed, 26 October 22

એક યુવક રાત્રે 9:00 વાગે પોતાની ઓફિસથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની મિત્રો નજર રોડની બાજુમાં બેસેલી એક મહિલા પર પડી હતી અને મહિલાની હાથમાં પોતાનું બાળક હતું અને તે મહિલા રડી રહી હતી અને યુવકને થયું કે મારે તે મહિલા પાસે જઈને પૂછવું જોઈએ કે તેને બિચારીને શું તકલીફ હશે.

યુ વખતે મહિલા પાસે ગયો અને તેને પૂછ્યું કે બહેન તમને શું તકલીફ છે ત્યારે મહિલાએ જણાવ્યું કે મારે મારી દીકરીને હોસ્પિટલમાં લઈ જવાની છે અને મારી પાસે એક રૂપિયો પણ નથી ત્યારે મેં ઘણા આવતા જ આવતા લોકો પાસે મદદ માગી પણ કોઈ લોકોએ મારી થોડીક પણ મદદ કરી નથી.

મહિલાએ આ યુવકને જણાવ્યું કે મારે મારી દીકરીની હોસ્પિટલમાં દાખલ કરવી ખૂબ જ ફરજિયાત અને જરૂરી છે ત્યારે તેની તબિયત મિત્રો ખૂબ જ બગડી ગઈ હતી અને ત્યારે મહિલાએ રડતા રડતા બોલતી હતી અને એ સાંભળીને યુવક પણ ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેને આ મહિલાની મદદ કરવાનું મિત્રો નક્કી કરી લીધું.

તે પોતાની બાઈક પર બેસાડીને મહિલા અને તેની બાળકીને દવાખાને લઈ ગયો અને યુવકે દીકરીને દવાખાનામાં ભરતી કરાવી અને જાણવા મળ્યું કે દીકરીને ખૂબ જ તાવ આવ્યો હતો અને યોગ્ય સમય પર દીકરીને જો સારવાર ન મળી હોત તો દીકરી ક્યારેય સાજી થઈ શકે નહીં.

પરંતુ આ યુવકની મદદ કરવાથી આ દીકરી ખૂબ જ વહેલા મતલબ કે એક જ દિવસમાં સાજી થઈ ગઈ હતી. મિત્રો આપને પણ જાણીને રાજી થશો કે યુવકે સારવારના જેટલા પૈસા થાય એ બધા આપ્યા હતા અને માતા દીકરીને પાછા પોતાના ઘરે પણ છોડી દીધા હતા અને થોડું ઘણું ખાવા માટે પણ લઈને આપ્યો હતો.

મહિલા યુવકનો ખૂબ જ દિલથી આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેની દીકરીને તેમના લીધે આજે નવું જીવનદાન મળ્યું છે અને મહિલા યુવકનું આભાર માનતા માનતા રડી પડી હતી અને મિત્રો જ્યારે પણ આપણા દેશમાં આવા યુવાનો હશે તો કોઈને રાતે ભૂખ્યા સૂવાનો વારો નહિ આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રે 9 વાગે પોતાના ઘરે જઇ રહેલા યુવકે રોડની સાઈડ માં એક મહિલા પોતાના બાળકને ખોળામાં લઈને રડી રહી હતી અને ત્યારબાદ આ યુવકે રડવા પાછળનું કારણ પૂછતા મળ્યો એવો જવાબ કે જાણીને તમે પણ રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*