દરિયાની વચ્ચોવચ એક યુવકે વ્હેલ માછલી ઉપર કૂદકો માર્યો, પછી યુવકે એવી હરકત કરી કે… વિડીયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…

Published on: 6:28 pm, Fri, 21 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા લોકો તો એવા સ્ટંટ પણ કરતા હોય છે જેને જોઈને આપણે ધ્રુજી જઈએ છીએ. આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વ્હેલ માછલી અને શાર્ક ખૂબ જ ખતરનાક દરિયાઈ જીવ છે.

તેમના પંજામાં જે કોઈ પ્રાણી આવે તેને બચવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય બની જતું હોય છે. માત્ર દરિયાઈ જીવ જ નહીં પરંતુ આ ખતરનાક જાનવર માણસને પણ ખાઈ જતા હોય છે. છતાં પણ આવી સ્થિતિ વચ્ચે એક વ્યક્તિ દરિયામાં બોટની મજા માણતો હતો.

આ સમયે અચાનક દરિયાઈ જીવ વ્હેલ માછલી પર કૂદકો માર્યો હોવાનો ભયાનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રુવાટા ઉભા કરી દેતા આ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક વ્યક્તિ બોટ રાઇડિંગ મારફતે દરિયામાં આનંદ લૂંટી રહ્યો હતો.

આ દરમિયાન દરિયાની થોડે અંદર ગયા બાદ તેને એક વ્હેલને દરિયામાં ડૂબકી લગાવતી જોઈ હતી. ત્યારબાદ વ્યક્તિ જાણે ભાન ભૂલી ગયો હોય તેમ સીધો વ્હેલ પર કૂદકો લગાવી દીધો હતો. ત્યારબાદ તે ઉત્સાહ સાથે વ્હેલ રાઈડ નો આનંદ લેવા લાગ્યો હતો. વીડિયોમાં દ્રશ્યમાન થતો વ્યક્તિ માત્ર વ્હેલ પર સવારે જ ન કરી પરંતુ તે વ્હેલ પર સવારી વેળાએ ડાન્સ પણ કરતો દેખાયો હતો.

તેના ચહેરા પર સહેજ પણ ડરની લકીર જોવા મળી ન હતી. ખાસ વાત તો એ છે કે વ્હેલ સવારી નો આનંદ લીધા બાદ તે ફરી પોતાની બોટમાં પાછો ફરે છે. વ્હેલ પર ડાન્સ કર્યો ત્યારબાદ પણ તે વ્યક્તિ સહી સલામત પોતાની બોટમાં ફરે છે. આ વીડિયો જોઈને લોકોને પણ નવાઈ લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દરિયાની વચ્ચોવચ એક યુવકે વ્હેલ માછલી ઉપર કૂદકો માર્યો, પછી યુવકે એવી હરકત કરી કે… વિડીયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*