ચાલુ ટ્રેનમાં બહાર લટકાતી યુવતી માંડ માંડ બચી, અચાનક યુવતી સાથે કંઈક એવું બનવાનું હતું કે… વીડિયો જોઈને હચમચી જશો…

Published on: 6:43 pm, Fri, 21 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માત ના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને આપણે ધ્રુજી જઈએ છીએ. ઘણા વિડિયોએવા પણ હોય છે જેમાં લોકો એક સેકન્ડ માટે બચી જતા હોય છે અને અકસ્માત થતો અટકી જાય છે. આજના સમયમાં વિડીયો બનાવનારા લગભગ તમામ યુવાનોના મનમાં આજ સવાલ ઊભો થતો હોય છે, સોશિયલ મીડિયા પર વીડિયો કેવો વાઈરલ થશે ?

સોશિયલ મીડિયા પર હિટ થવા માટે એક થી એક ચડિયાતા વિડીયો બનાવે છે. જેથી તે વાયરલ થઈ જાય છે અને તેમને ફેમ મળે છે, આજકાલ લોકો ફેમ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક વિડીયો બનાવવાના ચક્કરમાં તમામ હદો પાર કરી નાખતા હોય છે,

જેના કારણે તે કોઈ મોટી દુર્ઘટના નો શિકાર પણ થઈ જાય છે. જોકે નસીબ સારું હોય તો જીવ પણ બચી જાય છે, આજે અમે તમને એક એવા વિડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મોતને હાથતાળી આપીને બચી ગઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે,

 

View this post on Instagram

 

A post shared by Ali Screwchi (@aliscrewchi)

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી ટ્રેનના ગેટ પર આવીને વિડીયો બનાવી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે ગેટથી બહાર આવીને લટકી રહી છે, તેમાં સૌથી હેરાન કરનારી વાત એ છે કે આ છોકરીનું આખું શરીર ટ્રેનની બહાર છે. પરંતુ છોકરીને નથી ખબર કે તેની સાથે એવું કંઈક થવાનું છે જેના વિશે તેને ક્યારેય પણ વિચાર્યું નહીં હોય.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેવી ટ્રેન આગળ વધે છે તો એક લોખંડનો થાંભલો આવી જાય છે. લોખંડના થાંભલાને જોઈને છોકરી ડરી જાય છે અને તે અંદર આવી જાય છે. વિડીયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે જો એક સેકન્ડ મોડું થયું હોત તો ત્યાં ને ત્યાં તેનો જીવ જતો રહ્યો હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાલુ ટ્રેનમાં બહાર લટકાતી યુવતી માંડ માંડ બચી, અચાનક યુવતી સાથે કંઈક એવું બનવાનું હતું કે… વીડિયો જોઈને હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*