સ્કુટી સવાર યુવતીની ઉપર ટ્રક ચડી ગયો, પછી તો કંઈક એવો ચમત્કાર થયો કે…વીડિયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે…

Published on: 12:40 pm, Tue, 18 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણી વખત અકસ્માતમાં લોકો પોતાના જીવ ગુમાવે છે અને ઘણી વખત લોકો બચી જાય છે. પરંતુ અમુક વિડિયો એવા હોય છે જે આપણી કલ્પનાની બહાર હોય છે. અ

ત્યારે સોશિયલ મીડિયા પર એક અકસ્માત નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને તમે પણ ચોકી જશો અને તમારા ધબકારા પણ થોડા સમય માટે વધી જશે. રસ્તા પર ચાલતી વખતે હંમેશા સાવધાની રાખવી જોઈએ પરંતુ ઘણી વખત લોકો ઉતાવળના કારણે વધુ જોખમ લઈ લેતા હોય છે.

વીડિયોમાં એક છોકરી પણ આવું જ કંઈક કરતી જોવા મળી હતી ત્યારે જ તેની સાથે શું થાય છે તે જોઈને કોઈપણ ચોકી જશે. હવે આમાં દોષ ટ્રક વાળા નો છે કે છોકરીનો તે તમે વીડિયો જોઈને તારણ નહીં કાઢી શકો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યસ્ત રોડ પર અનેક વાહનો આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by I Post Crashes Daily (@ipostcrashes)

આ દરમિયાન એક છોકરી સ્કૂટી પર આવે છે અને ટ્રકની આગળ જવા લાગે છે. વાહન ઊંચું હોવાથી ટ્રક ચાલક નીચે જોઈ શકતો નથી અને તે ટ્રક ને આગળ ધકેલ્યો હતો. છોકરી સ્કૂટી સાથે ટ્રકની નીચે આવી જાય છે અને આખો ટ્રક એની ઉપરથી પસાર થાય છે.

પરંતુ તેની નીચેથી છોકરી સુરક્ષિત રીતે બચી ગઈ હતી પરંતુ તેની સ્કુટી ઉડી ગઈ હતી. ટ્રક વાળો એકલો ચોકી જાય છે કે તે રસ્તાની બાજુમાં બેસી જાય છે. પરંતુ આ દ્રશ્યો જોઈને આજુબાજુના લોકોને પણ નવાઈ લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સ્કુટી સવાર યુવતીની ઉપર ટ્રક ચડી ગયો, પછી તો કંઈક એવો ચમત્કાર થયો કે…વીડિયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે…"

Leave a comment

Your email address will not be published.


*