એક રિપોર્ટરે આ બાળકને પૂછ્યું કે દેશના પ્રધાનમંત્રીનું નામ શું છે? બાળકનો જવાબ સાંભળીને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો – જુઓ વિડિયો

Published on: 12:01 pm, Thu, 24 March 22

સોશિયલ મીડિયામાં તમે બાળકોના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. બાળકોએ કરેલી અમુક જોઈને તમે ખડખડાટ હસી પડતા હોવ છો અથવા તો અમુક જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતા હોવ છો. હાલમાં વાઇરલ થઇ રહેલા વીડિયોમાં એક રિપોર્ટર બાળકને કેટલાક પ્રશ્ન પૂછી રહ્યો છે.

અને બાળકનો જવાબ સાંભળીને તમે પણ ખડખડાટ હસી પડશો. રિપોર્ટર આ બાળકને સવાલ પૂછે છે કે દેશના પ્રધાનમંત્રીનું નામ શું છે? ત્યારે બાળક એ વ્યક્તિનું નામ લે છે જે સાંભળીને તમે પણ ખડખડાટ હસી પડશો. જવાબ આપતી વખતે બાળકનું આત્મવિશ્વાસ જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક રિપોર્ટર બાળકને પૂછી રહ્યો છે કે તારો મનપસંદ વિષય કયો છે? આના પર બાળક “બેંગન” જવાબ આપે છે, બાળકને વાહ જવાબ સાંભળીને બધા હસવા લાગે છે. ત્યારબાદ રિપોર્ટ ફરીથી પૂછે છે કે મનપસંદ વિષય કયો છે, ત્યારે બાળક કહે છે કે અંગ્રેજી.

ત્યારે રિપોર્ટર બાળકને પુછે છે કે તારી મનપસંદ અંગ્રેજી કવિતા કઈ છે. ત્યારે બાળક જવાબ આપતાં કહે છે કે, “મને 55 નો સ્પેલિંગ યાદ છે”. ત્યારબાદ રીપોર્ટર બાળકને કહે છે શું તમે અભ્યાસ ગમે છે? ત્યારે બાળક કહે છે “હા એવું લાગી રહ્યું છે”.

બાળકને જવાબ સાંભળીને રિપોર્ટર પણ હસવા લાગે છે. ત્યારે છેલ્લે રીપોર્ટર બાળકને દેશના પ્રધાનમંત્રીનું નામ પૂછે છે. ત્યારે બાળક આત્મવિશ્વાસથી કહે છે કે, દેશના પ્રધાનમંત્રીનું નામ “નિતિશ કુમાર” છે. બાળકનો જવાબ સાંભળીને આજુબાજુ ઊભેલા લોકો હસવા લાગે છે.

ત્યારે બાળક પોતાનો જવાબ બદલીને કહે છે કે “લાલુપ્રસાદ યાદવ”. આ મજેદાર વિડિયો ટ્વીટરમાં IPS ઓફિસર Rupin Sharmaએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયો નવો હજારથી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક રિપોર્ટરે આ બાળકને પૂછ્યું કે દેશના પ્રધાનમંત્રીનું નામ શું છે? બાળકનો જવાબ સાંભળીને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*