ખરીદી કરવા નીકળેલા એક પરિવારને એક ટ્રક મારી ટક્કર, અકસ્માતમાં દીકરા અને પુત્રનું મૃત્યુ…

Published on: 11:32 am, Tue, 24 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટના લાખીયામાઉમાં ગામમાં રહેતા એક પરિવારની છે.

મળતી માહિતી મુજબ તેના પુત્ર માધવ સાથે તે બજારમાં ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે ખરીદી કરવા છતાં વચ્ચે તેના સસરા છોટેલાલ મળ્યા. મળતી માહિતી મુજબ ત્રણ લોકો બાઇક પર બેસીને પોતાને ગામ તરફ ભરત આવતા હતા.

ત્યારે રસ્તામાં પાછળથી આવતા એક ટ્રક બાઇકને જબરદસ્ત ટક્કર મારી હતી આ સમગ્ર ઘટનામાં પિતા અને પુત્ર બંને નું મૃત્યુ થયેલું છે.

મળતી માહિતી મુજબ તેમના સસરા આ અકસ્માતમાં ટ્રકની ટક્કર સાથે જ દૂર પડ્યા હતા. તેઓને ઇજાઓ પહોંચી હતી તેથી તેઓને સ્થાનિકો દ્વારા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માત થતાં રોડ પર લોકોની ભીડ જમા થઇ ગઇ હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા મૃત્યુ પામેલા પિતાને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર અકસ્માતની તેમના પરિવારને જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખરીદી કરવા નીકળેલા એક પરિવારને એક ટ્રક મારી ટક્કર, અકસ્માતમાં દીકરા અને પુત્રનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*