દેશની રક્ષા કરતા એક જવાન શહીદ થઈ ગયા, શહીદની અંતિમ સંસ્કારમાં તેમની પુત્રીએ કહ્યું એવું કે, બધાની આંખમાં આંસુ…

Published on: 10:45 am, Tue, 24 August 21

આપણા દેશના જવાનો દેશની રક્ષા માટે પોતાની પરિવારની ચિંતા કર્યા વિના દિવસ રાત સરહદ પર ઉભા રહે છે. કેટલાક જવાનો તો એવા છે જે દેશ માટે શહીદ થઈ ગયા છે. આ ઉપરાંત દેશના બીજા અનેક જવાનો અમુક કારણોસર પણ મૃત્યુ પામે છે.

એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ગંગાનગર વિસ્તારમાં વિજાપુરમાં રહેતા સુબેદાર રામસિંહ સાથે થયો હતો. શહીદ જવાન સુબેદાર રામસિંહ દેશની રક્ષા માટે ગયા હતા અને કોઇ કારણોસર ઉત્તરાખંડમાં સુબેદાર રામસિંહ અને દેશના અન્ય જવાનો ઇજાગ્રસ્ત થયા હતા.

તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સારવાર દરમિયાન સુબેદાર રામસિંહ નું મૃત્યુ થયું હતું.

સુબેદાર રામસિંહના મૃત્યુની તેમના પરિવારને જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જ્યારે સુબેદાર રામસિંહના ભારતીય દેહને ઘરે લાવવામાં આવ્યું ત્યારે તેમની દીકરી કરિશ્માએ તેના પિતાને વંદન કરીને “જયહિન્દ” નારો લગાવ્યો હતો.

જ્યારે પાર્થિવ દેહને ઘરે લાવવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત તમામ લોકોની આંખમાં આંસુ હતા. બધા જ લોકો જયહિન્દ નારો લગાવ્યો હતો.

છેલ્લા અડધી કલાક સુધી મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું ને ત્યાં અંતિમ સંસ્કારમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!b