એક કાર કેનાલમાં ખાબકતાં, નવજાત સહિત 4 મૃત્યુ, રસ્તા પર વળાંક પર ડ્રાઇવરે કર્યું એવું કે થયું અકસ્માત…

63

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે તેવી જ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક કાલ કેનાલમાં ખાબકી જતા નવજાત લાપતા છે તેવું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ પોલીસના એક અધિકારીએ જણાવ્યું અરનિયા જઈ રહેલી એક કારનો અકસ્માત થયું હતું. મળતી માહિતી મુજબ કારની અંદર આઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે કાર મરીને સાહેબ ખાતેની નહેરમાં ખાબકી ગઇ હતી.

અકસ્માતમાં ત્રણે લોકોના મૃત્યુ થયા છે અને એક નવજાત લાપતા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કારચાલક ગણેશ કુમારે વળાંક લેતી વખતે કાર પર પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને કારને નહેર માં ઘુસાવી દીધી હતી.

ડ્રાઈવરે કાર પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ડ્રાઇવર ઘર પર કાબુ મેળવવામાં સફળ રહ્યો ન હતો. રસ્તો ખૂબ જ લપસણો હોવાના કારણે કાર સરકીને કેનાલમાં ખાબકી ગઇ હતી. જ્યારે કાર કેનાલમાં ખાબકી ત્યારે કેનાલ છલોછલ ભરેલી હતી તેના કારણે કાર પાણીમાં તણાઇને આગળ ચાલી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ અને રાહતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી રાહત કર્મચારીઓ દ્વારા મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ 3 લોકોને નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જેમાંથી 60 વર્ષે કેવલ ક્રિષ્ણા, પત્ની સુજીતા અને બે વર્ષની માસૂમ માનસી નામની બાળકીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે તે કારણે ભારે વરસાદનાં કારણે કારને હંમેશા ધીમી સ્પીડ પર ચલાવવા જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!