એક દિયર રાત્રે સુતેલા ભાભી સાથે સંબંધ બાંધવાનો કર્યો પ્રયત્નો, તે જ સમયે ભાઇ જાગી ગયો અને ત્યારબાદ થયું એવું કે…

Published on: 11:18 am, Sun, 12 September 21

આજકાલ દિવસેને દિવસે અવારનવાર ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશની છે. મધ્યપ્રદેશના રૂપનગઢ માં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. મળતી માહિતી મુજબ પાંચ સપ્ટેમ્બરના રોજ રાત્રે 30 વર્ષીય લાલા રામ પોતાની પત્ની સાથે જાગરણમાં ગયા હતા.

ત્યારબાદ તેઓ અંદાજે રાત્રે દસ વાગે ઘરે આવી ગયા હતા અને પોતાની રૂમમાં સુવા ચાલ્યા ગયા હતા. ત્યારબાદ આલારામ અગિયાર વાગ્યાની આસપાસ ઉઠ્યો અને પોતાની સુતેલી ભાભી ગોરાદેવીની સાથે સબંધ બાંધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

ત્યારે લાલારામના ભાભી જાગી ગયા અને આ અવાજ સાંભળીને લાલારામ નો મોટો ભાઈ આનંદ આરામ પણ જાગી ગયો હતો. ત્યારબાદ મોટાભાઈ જ્યારે નાના ભાઈને પોતાની સાથે સંબંધ બાંધતાં જોયો ત્યારે તે ખુબજ ગુસ્સામાં આવી ગયો હતો.

ત્યારબાદ મોટાભાઈ નંદારામે પોતાની પાસે પડેલા ગમછો ને લઈને નાનાભાઈ લાલારામ નો જીવ લઇ લીધો હતો. ત્યારબાદ મોટોભાઈ નંદારામ અને તેની પત્ની ગુજ્જુ પામેલા નાના ભાઇના મૃતદેહને પાછળના વાડામાં ફેંકી દીધો છે. ત્યારબાદ ભાઈ અને ભાભી અને પાછા આવીને પોતાની રૂમમાં સુઈ ગયા હતા.

સવારે જ્યારે પરિવારના સભ્યો વાડામાં મૃતદેહને જોવે છે ત્યારે તેઓ તાત્કાલિક આ ઘટનાને લઇને પોલીસને જાણ કરે છે. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા ભાઈની પત્ની 4 વાગ્યે જાગરણ માંથી પાછી આવી હતી અને પોતાના રૂમમાં જઈને એટલી સુઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી હતી. નાના ભાઇના મૃતદેહને જોઈને પરિવારના તમામ સભ્યોને દુઃખ લાગતું હતું.

પરંતુ મોટા ભાઈ ને દુઃખ ન લાગતું હોવાના કારણે પોલીસને મોટાભાઈ પર શક ગયો હતો. ત્યારબાદ પોલીસે મોટાભાઈની કડક પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં મોટા ભાગે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!