મહારાષ્ટ્રના અઘરામાં અઘરા ટ્રેક પર 68 વર્ષની મહિલા સાડી પહેરીને ચડ્યા,ઉપર પહોંચતા લોકોએ સીટી વગાડી કર્યું સ્વાગત,જુઓ વિડિયો

Published on: 3:37 pm, Sat, 11 November 23

મિત્રો આપણા ભારતમાં ઘણા બધા લોકો એવા છે જેના ઘણા બધા સાહસને જોઈને આપણે પણ તેમની પાસેથી પ્રેરણા લેવી પડે એમ છે. વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રમાં એક કિલ્લાની ઉપર એક ઉભો ટ્રેક પૂરો કર્યા પછી 68 વર્ષીય મહિલાની હાલમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે

અને તેમનો એક વિડીયો પણ ટ્વીટર ma હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાના નાસિકના હરીહર કિલ્લાનો દાદરો ચડી રહ્યા છે અને કિલ્લો સુધી પહોંચવા માટે મિત્રો ખૂબ પાતળો રસ્તો બનાવવામાં આવ્યો છે અને ઘટના સ્થળો પર તેની ચઢાય 80 ડિગ્રી કરતાં પણ વધારે છે.

ઉભી રીતે ચઢાઈ કરવી પેશવરો માટે પણ પડકાર જનક છે ત્યારે 68 વર્ષીય મહિલા પડકારનો સામનો કર્યો અને તેને પૂરી કરી છે અને ઉપર પહોંચ્યા પછી તેઓ હસ્યા અને લોકોએ તેમના માટે તાળીઓ અને સીટીઓ પણ વગાડી હતી.મિત્રો વીડિયોમાં જોઈ શકાય છે કે 68 વર્ષીય મહિલાએ સાડી પહેરી છે

અને સાડીમાં કિલો ચડવો ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ તેમને જોઈને ખુબ સરળ લાગી રહ્યું છે જેવા તે કિલ્લાની અંદર પહોંચ્યા એટલે તરત જ તેમને જોઈને લોકો તાળીઓ અને સીટીઓ મારવા લાગ્યા હતા અને ત્યાં ઉભેલા લોકોએ તેમનું જોરદાર રીતે સ્વાગત કર્યું હતું અને તેમનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડીયા અને ખૂબ સારા એવા પણ મળ્યા છે અને આ વીડિયોને અત્યાર સુધીમાં 20,000 થી વધારે લોકોએ જોયા છે ને સોશિયલ મીડિયા યુઝરો આ મહિલાના સાહસને વધાવી રહ્યા છે અને તેમની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહારાષ્ટ્રના અઘરામાં અઘરા ટ્રેક પર 68 વર્ષની મહિલા સાડી પહેરીને ચડ્યા,ઉપર પહોંચતા લોકોએ સીટી વગાડી કર્યું સ્વાગત,જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*