એક 32 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, સુસાઈડ નોટ પણ મળ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 3:10 pm, Sat, 5 February 22

હરિયાણામાં એક 32 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના હરિયાણાના રોહતક શહેરમાં બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકના મૃતદેહ નજીકથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

સુસાઇડ નોટમાં યુવકે લખ્યું છે કે, હું મારી મરજીથી મારો જીવ ટૂંકાવી રહ્યો છે. હું ખૂબ જ દારૂ પીઉં છું. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ રધુ હતુ.

તે પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે બેન્ટવગાડવાનું કામ કરતો. મળતી માહિતી અનુસાર રઘુએ શુક્રવારે સવારે પરિવારજનો જાગે તે પહેલા રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ ઘરમાં ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના ત્રણ બાળકો છે. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ બાદ ઘણા ખુલાસાઓ થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક 32 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, સુસાઈડ નોટ પણ મળ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*