યુવકના વાકડીયા વાળ વચ્ચે સફેદ રંગનો સાપ ફસાઈ ગયો, પછી તો કંઈક એવું બન્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો…

Viral video, A snake got caught in the youth’s hair: હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા(Social media) પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ(snake Viral video) થતા હોય છે. ઘણા વાયરલ વિડીયો આપણને હસાવી દેતા હોય છે અથવા તો ઘણા વિડિયો આપણને ખૂબ જ ડરાવી દેતા હોય છે. ત્યારે હાલમાં એક આશ્ચર્યચકિત કરી દેનારો વિડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવકના વાળમાં એક સફેદ રંગનો સાપ ફસાઈ ગયો છે. આ સાંભળીને તમને થોડીક નવાઈ લાગશે, પરંતુ આ વાસ્તવિકતા છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક દેખાઈ રહ્યો છે. આ યુવકના વાકડીયા વાળા માં સફેદ રણની કાંઈક વસ્તુ ફસાયેલી નજરે પડી રહે છે.

આ સફેદ રંગની વસ્તુ બીજું કાંઈ નહિ પરંતુ સાપ છે. આ મિત્રો યુવકના વાળમાં એક સફેદ રંગનો વાળ ફસાયેલો નજરે પડી રહ્યો છે. યુવક આ સફેદ રંગના વાળને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. યુવકના વાળમાં ફસાયેલો સાપ સાચો છે કે ખોટો તેની કોઈપણ માહિતી સામે આવી નથી. તેથી અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

પરંતુ આ ખતરનાક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર devin_allen21 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Devin (@devin_allen21)

આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો કોમેન્ટમાં કહી રહ્યા છે કે આ વિડીયો ખુબ જ ડરામણો છે. જ્યારે ઘણા લોકો તો કોમેન્ટ કરી રહ્યા છે તે વીડિયો જોઈને તો હું ખરેખર ડરી ગયો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*