મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમમાં માં નું મહત્વ ખૂબ જ હોય છે. પોતાનું આખું જીવન કુરબાન કરીને આપણને નાનપણ માંથી મોટા કરે છે. આપણને જીવનમાં શું કરવું તે બધું શીખવાડે છે. આપણને સારા સંસ્કાર આપે છે. દુનિયાના દરેક મા બાપ પોતાના દીકરાને તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે દિવસ રાત મહેનત કરે છે. મિત્રો આપણા માં-બાપને આપણી સૌથી વધારે જરૂર જ્યારે તેમનું ગઢપણ આવે ત્યારે પડે છે.
ત્યારે ગઢપણ જ્યારે મા-બાપને દીકરાની જરૂર પડતી હોય છે. ત્યારે કેટલાક દીકરાઓ એવા હોય છે કે જેઓ પોતાના માં બાપને ઘરમાંથી બહાર કાઢી મુકતા હોય છે. ત્યારે આજે આપણે એક થોડાક સમય પહેલા બનેલા એક દિશા વિશે વાત કરવાના છીએ. જેમાં એક દીકરાએ પોતાની માતા સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે.
આ ઘટનામાં દીકરો પોતાની માતાના ઘડપણના સમય પૈસા લૂંટીને ભાગી ગયો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના અમદાવાદમાં બની હતી. અહીં એક દીકરો પોતાની માતાની મરણ મોડિના 25 લાખ રૂપિયા બારોબાર બેંકમાંથી ઉપાડીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી દીકરાને પકડી પાડ્યો હતો.
અમદાવાદના કલાવતી બહેનને ખબર જ ન હતી કે જે દીકરાને તેઓ ઘડપણની લાકડી સમજતા હતા તે જ પેટનો દીકરો આવું કરશે. બેંકમાંથી 25 લાખ રૂપિયા ઉપાડીને દીકરો ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને તથા પોલીસે આરોપી દીકરાની શોધખોળ શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર માતાએ 25 લાખ રૂપિયા આખરી સમય માટે રાખ્યા હતા.
ત્યારે દીકરો માતાને ખબર ન પડે તેમ ધીમે ધીમે બેંક એકાઉન્ટમાંથી બધા રૂપિયા ઉપાડતો ગયો અને ભાગી ગયો. આ ઘટનાની જાણ થતા જ પોલીસે દીકરાની શોધખો શરૂ કરી હતી. પોલીસ તપાસમાં દીકરો બેંગ્લોરમાં હોવાની પોલીસને કડી મળી હતી. ત્યારબાદ પોલીસ દીકરા અને ગોતવા માટે બેંગ્લોર પહોંચી હતી/
ત્યાં પોલીસે દીકરાને ઝડપી પાડ્યો હતો. સામાન્ય નોકરી કરતો હતો અને બે ટાઈમ ખાવા માટેના પણ તેની પાસે ત્યાં રૂપિયા ન હતા. મિત્રો કલાવતીબેન એક ખૂબ જ સારી જગ્યાએ નોકરી કરતા હતા. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેમની 25 લાખ રૂપિયા મળ્યા હતા. આ રૂપિયા લઈને દીકરો ભાગી ગયો હતો.
થોડાક સમય બાદ કલાવતીબેન બીમાર પડ્યા હતા. ત્યારે આસપાસના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. ત્યારે કવિતાબેન એ કહ્યું હતું કે ભલે મારો દીકરો જતો રહ્યો મારી બેંકમાં પૈસા પડ્યા છે તે લાવી આપો. કલાવતીબહેનને ક્યાં ખબર હશે કે તેમનો દીકરો બેંકમાંથી બધા રૂપિયા લઈને ભાગી ગયો છે.
કલાવતી બહેને પડોશીને જે ચેક લખી આપ્યો હતો તે ચેક બાઉન્સ થયો ત્યારબાદ કલાવતી બહેનને ખબર પડી કે તેમના ખાતામાં માત્ર 1200 રૂપિયા જ છે. ત્યારબાદ પોલીસે આરોપી દીકરાની શોધ કોણે શરૂ કરી દીધી હતી અને તેને બેંગ્લોરમાંથી ઝડપી પાડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment