સુરતમાં એક સાથે 4-5 વીજળીના જોરદાર કડાકા-ભડાકા થયા – વીડિયો જોઈને તમે પણ ધ્રુજવા લાગશો…

Published on: 11:21 am, Sun, 11 September 22

મિત્રો હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં થાય છે. આ કારણોસર અનેક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 13 તારીખ સુધી રાજ્યમાં ભારે તુફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. ત્યારે ગઈકાલે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વીજળી પડવાનું એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ દ્રશ્યો સુરતના છે. સુરત શહેરમાં ગઈકાલે અનેક જગ્યાએ કાળા દીબાંગ વાદળા થઈ ગયા હતા અને અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ ખાબકીઓ હતો.

ત્યારે સુરતમાં ભારે વરસાદની વચ્ચે અનેક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા. ત્યારે વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સુરતમાં એક જગ્યાએ એક સાથે ચાર થી પાંચ વીજળીના જોરદાર કડાકા ભડાકા થયા હતા.

આ વીજળી પડવાના દ્રશ્યો એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પછી એક એમ કરીને ચારથી પાંચ વખત વીજળીના કડાકા પડે છે. વીજળીનો કડાકો પડવાના કારણે વાતાવરણમાં એક અનોખો પ્રકાશ છવાઈ જાય છે. આ અનોખા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં એક સાથે 4-5 વીજળીના જોરદાર કડાકા-ભડાકા થયા – વીડિયો જોઈને તમે પણ ધ્રુજવા લાગશો…"

Leave a comment

Your email address will not be published.


*