20 વર્ષના વિદ્યાર્થીઓ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધો, રાત્રે બહેન ઓફિસેથી ઘરે આવી ત્યારે… જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 10:42 am, Thu, 13 July 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઈડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કોલેજના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ બની હતી. બુધવારના રોજ વિદ્યાર્થી ઘરે એકલો હતો.

જ્યારે રાત્રે તેની નાની બહેન ઓફિસેથી ઘરે આવી ત્યારે બહેને પોતાના ભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ આસપાસના લોકોની મદદ લઈને ભાઈને નીચે ઉતાર્યો હતો અને પછી તેને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં હાજર ડોક્ટરે વિદ્યાર્થીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ઈન્દોરમાંથી સામે આવી રહે છે.

મૃત્યુ પામેલો આદર્શ મહેશ્વરી કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તે કોમર્સના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. અભ્યાસની સાથે તે ફોટોગ્રાફી અને ટીચિંગ પણ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આદર્શના રૂમમાંથી હજુ સુધી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "20 વર્ષના વિદ્યાર્થીઓ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધો, રાત્રે બહેન ઓફિસેથી ઘરે આવી ત્યારે… જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.

*