બેંક મેનેજરના મૃત્યુ બાદ તેની પત્નીની હાલત જોઇને તમે પણ રડી પડશો, 4 મહિના પહેલા જ થયા હતા લગ્ન, જાણો બેંક મેનેજરની પત્નીનું દુઃખ…

Published on: 6:01 pm, Fri, 10 June 22

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જશો હજુ તો 10 ફેબ્રુઆરી 2022ના દિવસે છે. એ બેંક મેનેજર વિજયના લગ્ન થયા હતા જેમને કાશ્મીરનાં કુલગામમાં આતંકીઓ એ બેંક મેનેજર વિજયનો જીવ લઈ લીધો હતો. બેંક મેનેજર વિજય બેનીવાલને ગોળી ચલાવીને તેનો જીવ લેવામાં આવ્યો હતો.

લગ્નના હજુ તો ચાર મહિના જ થયા હતા કે આવી ઘટના બની. વિસ્તૃતમાં જણાવીશ તો આપણે સૌએ લગ્નવિધિથી પરિચિત છે જેમાં એક દિવાલ પર દિલ બનાવવામાં આવે છે. તેમા બે હાથની છાપણી કરવામાં આવે છે જેને છાપતાં દુલ્હા-દુલ્હન સાત જન્મો સુધી એકબીજાનો સાથ આપવાનું વચન આપતા હોય છે.

આવું જ કંઈક એ તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે જેમાં 10 ફેબ્રુઆરી 2020 બનેલી એક ઘટનાથી લઈને સૌ કોઈની આંખમાં આંસુ આવી જાય. જણાવતા કહીશ તો ઘરની મહિલાઓએ ગીત ગાયા હતા આજે તે રૂમમાં માત્ર મહિલાઓ રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. દરેકની આંખમાં અશ્રુ દેખાયા છે માત્ર નહીં પણ આખું ઘર જોયું.

તે રૂમમાં જ લગ્ન પછી વિજય અને મનોજ પૂજા કરી હતી જ માત્ર હાલ મહિલાઓનો રડવાનો અવાજ આવી રહ્યો છે. આ બધી જ મહિલાઓ વચ્ચે એ મનોજ બેઠી હતી કે જેને ભાવશૂન્ય ચહેરાની સાથે સુજી ગયેલી આંખોથી હવે તે જીવવાનું પ્રયાસ કરી રહી છે.

આ બંનેના તસવીર જોઈને તો સૌ કોઈ લોકોને આંખો આવે એવા માં મોબાઈલ સ્ક્રીન પર બંનેના ફોટો હતાં. એટલું જ નહીં પરંતુ એ મોબાઈલને સ્ક્રોલ કર્યો કે તેના નીચેના ફોટામાં બંને કાશ્મીરની વાદીઓમાં હતા. એક વીડિયો પણ જોવામાં આવ્યો હતો જેમાં મનોજના માથામાં તેલ લગાવી રહ્યો હતો.

ત્યારે આવી બધી વિતાવેલી પળોને યાદ કરતા એ મનોજની આંખમાં આંસુ સુકાતા નથી. વિજય વિશે વાત કરીશું તો વિજય ત્રણ વર્ષથી કાશ્મીરમાં પોસ્ટર હતો.જેનું 11 જુલાઈએ મનોજ સાથે સગાઇ થઇ હતી ત્યારબાદ તેમણે વાતચીત કરવાની શરૂઆત કરી હતી એ જ વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ એ બંનેના લગ્ન થયા હતા.

એવામાં જાણે શું ખબર કે તેમની ખુશીઓનો અંત વહેલો આવવાનું હશે કે વિજયના મૃત્યુ થતાની સાથે જ સમગ્ર પરિવારમાં હૈયાભેટ સર્જાઈ ગઈ હતી. બંને એકબીજા સાથે ઘણી બધી પળો વિતાવી જે હવે યાદગીરી સ્વરૂપે રહી ગઈ તેમ પણ કહી શકાય. આમાંથી પસાર થઈ રહેલી મનોજ જીવન જીવવાનો પ્રયાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બેંક મેનેજરના મૃત્યુ બાદ તેની પત્નીની હાલત જોઇને તમે પણ રડી પડશો, 4 મહિના પહેલા જ થયા હતા લગ્ન, જાણો બેંક મેનેજરની પત્નીનું દુઃખ…"

Leave a comment

Your email address will not be published.


*