આવું ચમત્કારી લાકડું તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય, લાકડાને પાણીમાં મુકતા જ કંઈક એવું થાય છે કે… વીડિયો જોઈને ચોકી ઉઠશો…

Published on: 1:09 pm, Fri, 5 January 24

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોકાવનારો વિડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક એવું ચમત્કારી લાકડું જોવા મળ્યું કે જે જોઈને તમે પણ ચોકી જશો.

આ વિડીયો જોઈને એવો દાવો કરવામાં આવે છે કે આ ગરુડ સંજીવની છે અને જે માત્ર હિમાલયમાં જ જોવા મળે છે. આ લાકડું પાણીની વિરુદ્ધ દિશામાં જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિના હાથમાં અનોખું લાકડું જોવા મળી રહ્યું છે અને તે લાકડું તે વ્યક્તિ પાણીમાં નાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Space🔭 (@spac.exploration)

ત્યારે તે લાકડું પાણીના વિરુદ્ધ દિશામાં જતું નજરે પડી રહ્યું છે. જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો સાચો છે કે ખોટો તેની કોઈપણ માહિતી નથી. એટલે અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર spac.exporation નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આવું ચમત્કારી લાકડું તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય, લાકડાને પાણીમાં મુકતા જ કંઈક એવું થાય છે કે… વીડિયો જોઈને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*