રામ મંદિરના દર્શન માટે જનારા લોકો માટે ખુશ ખબર,તાત્કાલિક ધોરણે ભાડામાં થયો 1000 રૂપિયાનો થયો ઘટાડો…

Published on: 4:02 pm, Fri, 5 January 24

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દેશની દિગ્ગજ એરલાઇન કંપની indigo દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે ને તે જાહેરાત એમ છે કે ફ્લાઇટનું ભાડું ₹1,000 જેટલું સસ્તું થશે.

કંપની દ્વારા ફ્લાઇટના ભાડામાં ઘટાડાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે સમગ્ર ભારત દેશ અને તેમાં પણ તમામ હિન્દુઓ રામ મંદિરના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે ત્યારે અયોધ્યા એરપોર્ટ પરથી ફ્લાઇટ સર્વિસ શરૂ કરનાર indigo પહેલી કંપની છે

અને તેઓએ આટલી મોટી જાહેરાત પણ કરી છે.એવીએશન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં ઘટાડા બાદ indigo એ હવાઇ મુસાફરીની ટિકિટ પર વસૂલવામાં આવતા ફ્યુલ ચાર્જને બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ગુરુવારે જાહેરાત કરી હતી જે આગામી દિવસોમાં અવાય મુસાફરાના ભાડામાં હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.

મિત્રો આપને જણાવી દઈએ કે અત્યાર સુધી ઇન્ડિગો અંતરના આધારે ટિકિટ પર ફ્યુઅલ ચાર્જ વસૂલતી હતી અને 500 કિલોમીટર સુધીના પેસેન્જર 300 રૂપિયા હતા અને આ ઉપરાંત 500 થી હજાર કિલોમીટરના અંતર

માટે ₹400 હતા અને આ ઉપરાંત 1000 થી 1500 કિલોમીટર માટે સાડી 550 રૂપિયા હતા અને આ ઉપરાંત 1500 થી 2500 કિલોમીટર માટે 650 રૂપિયા હતા અને આ ઉપરાંત 2500 થી 500 કિલોમીટર માટે 800 રૂપિયા ફ્યુઆલ ચાર્જ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રામ મંદિરના દર્શન માટે જનારા લોકો માટે ખુશ ખબર,તાત્કાલિક ધોરણે ભાડામાં થયો 1000 રૂપિયાનો થયો ઘટાડો…"

Leave a comment

Your email address will not be published.


*