સફેદ કલરનો આવો ખતરનાક સાપ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય… વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…

Published on: 10:42 am, Sat, 30 December 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત વાયરલ થયેલા વીડિયો જોઈને આપણે સૌ કોઈ લોકો ચોકી ઉઠતા હોઈએ છીએ. ત્યારે હાલમાં વાયરલ થયેલા એક એવા જ વિચિત્ર વિડીયો વિશે આજે આપણે વાત કરવાના છીએ.

વીડિયોમાં એક એવો અનોખો સાપ જોવા મળ્યો કે જોઈને તમે પણ ચોકી ઉઠશો. એ જ વ્યક્તિના ઘરે સફેદ કલરનો એક ખતરનાક સાપ જોવા મળ્યો હતો. આ અનોખો સાપ જોઈને ઘરના સભ્યો ડરી ગયા હતા. ત્યારબાદ તેને તરત જ સાપ પકડવાની ટીમને ફોન કરી દીધો હતો.

ત્યારબાદ સાપ પકડવાની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી આવી હતી. પછી ટીમે સફળતાપૂર્વક સફેદ કલરના સાપને પકડી લીધો હતો અને પછી તેને જંગલમાં છોડી દીધો હતો. સફેદ કલરનો આ અનોખો સાપ જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો, કોથળામાંથી સફેદ કલરનો એક સાપ બહાર આવતો નજરે પડી રહ્યો છે. પછી સાપ જંગલમાં જતો રહે છે. આ સફેદ કલરનો સાપ જોઈને ઘણા લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સફેદ કલરનો આવો ખતરનાક સાપ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય… વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*