ખેડૂતે બનાવી નાખ્યો ગજબનો દેશી જુગાડ…! ખેડૂતનો જુગાડનો વિડીયો જોઈને તમે પણ વખાણ કરતા નહીં થાકો… જોઈ લો આ વિડીયો તમારે પણ આવશે કામ…

Published on: 5:50 pm, Fri, 8 December 23

મિત્રો દેશી જુગાડનું નામ આવે એટલે આપણા ભારત દેશનું નામ પહેલું જ હોય છે. આપણા દેશના લોકો હંમેશા પોતાના મુશ્કેલી ભર્યા કામને સરળ બનાવવા માટે દેશી જુગાડનો ઉપયોગ કરતા હોય છે. તમે ઘણા એવા ખેડૂતોને જોયા હશે જેઓ કંઈકને કંઈક દેશી જુગાડ બનાવીને ખેતી કામ સરળ બનાવી દેતા હોય છે.

ત્યારે આજે આપણે એક ખેડૂતે બનાવેલા દેશી જુગાડની વાત કરવાના છીએ. બીજ રોપવા માટે એક ખેડૂતે એવો દેશી જુગાડ બનાવ્યો કે વિડીયો જોઈને તમે પણ જોતા જ રહી જશો. ખેડૂતના આ દેશી જુગાડથી ઘણા પૈસા અને ઘણો બધો સમય બચે છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખેડૂત પોતાના બનાવેલા દેશી જુગાડથી છોડ વાવી રહ્યા છે. દેશી જુગાડના કારણે તેઓ ખૂબ જ સ્પીડમાં છોડ વાવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે બે લોખંડના સળિયા, પતરું અને દોરીની મદદથી આ ખેડૂતે આ દેશી જુગાડ બનાવ્યો છે.

દેશી જુગાડ ની મદદ થી ખેડૂત ખૂબ જ સરળતાથી ખેતરમાં છોડ રોપી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખેડૂતનો દેશી જુગાડ જોઈને લોકો તેમના વખાણ કરી રહ્યા છે.

વાયરલ થયેલો વિડિયો figen નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ખેડૂતે બનાવી નાખ્યો ગજબનો દેશી જુગાડ…! ખેડૂતનો જુગાડનો વિડીયો જોઈને તમે પણ વખાણ કરતા નહીં થાકો… જોઈ લો આ વિડીયો તમારે પણ આવશે કામ…"

Leave a comment

Your email address will not be published.


*