હા દાદાની મોજ હા…! આ દાદા 100 તોલા સોનુ પહેરીને પાન બનાવે છે… માત્ર દાદાને જોવા દૂર દૂરથી લોકો અહીં પાન ખાવા આવે છે…

Published on: 5:09 pm, Sat, 9 December 23

સોશિયલ મીડિયા પર તમે દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. મિત્રો તમે સોશિયલ મીડિયા પર ઘણા એવા લોકોને જોયા હશે. જેમને સોનુ પહેરવાનો ખૂબ જ શોખ હોય છે અને તેઓ કિલો સોનું પહેરીને માર્કેટમાં ફરતા હોય છે. ત્યારે આજે આપણે તેવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ જે 100 તોલા સોનું પહેરીને પાનની દુકાને ચલાવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ દાદા 100 તોલા સોનું પહેરીને પોતાની દુકાને જાય છે. જ્યારે દાદા બજારમાંથી નીકળે છે, ત્યારે ત્યાં આસપાસ ઉભેલા તમામ લોકો દાદા ને જોતા જ રહી જાય છે. આ દાદા રાજસ્થાનના બિકાનેરના વતની છે.

આ દાદાને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં તેમની દુકાને પાન ખાવા માટે આવે છે. દાદાના કેટલાક વિડીયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલા છે.

મિત્રો આ દાદા પોતાની દુકાને ન આવ્યા હોય તે પહેલા તો તેમને જોવા માટે ત્યાં મોટી ભીડ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ દાદા આશરે 50 લાખ રૂપિયાનું સોનું પહેરીને પાન બનાવે છે અને તેમના પાને ખાવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે.

દાદાનો સોનુ પહેરવાનો આ ગજબનો શોખ જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. જાણવા મળી રહ્યું છે કે દાદા દિવસ રાત જે પણ કમાણી કરે તે બધા રૂપિયા સોનુ ખરીદવા પાછળ વાપરી નાખે છે. આજે દાદા પાસે કરોડો રૂપિયાનું સોનું છે, તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "હા દાદાની મોજ હા…! આ દાદા 100 તોલા સોનુ પહેરીને પાન બનાવે છે… માત્ર દાદાને જોવા દૂર દૂરથી લોકો અહીં પાન ખાવા આવે છે…"

Leave a comment

Your email address will not be published.


*