કૃષિબિલને લઇને સુપ્રીમ કોર્ટના આ આદેશથી કેન્દ્રની મોદી સરકાર બરોબર ની ભરાની!જાણો શું છે આખો મામલો

Published on: 10:06 am, Tue, 13 October 20

ભારતમાં કૃષિ બિલ નો કાયદો લાગુ થઈ ગયો છે. આપને જણાવી દઇએ કે મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે ની આગેવાનીમાં વીડિયો કોન્ફરન્સથી કૃષિ સુધારા કાયદા અંગે કરેલી અરજીઓની સુનાવણી શરૂ થઈ હતી. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના ચાર અઠવાડિયામાં અંગે જવાબ આપવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટમાં થયેલી અરજીઓ અંગે પણ સરકારે સૂકવીને વિગતવાર જણાવવું પડશે અને સુપ્રીમ કોર્ટે કૃષિ સુધારા બિલ-2020 સંદર્ભ કેન્દ્ર સરકારનો ખુલાસો પુછ્યો છે. ચાર અઠવાડિયામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવો પડશે અને એટલું જ નહીં.

સુપ્રીમ કોર્ટ વિવિધ હાઇકોર્ટમાં આ સંદર્ભે થયેલી અરજી અંગે વિગતવાર જણાવવાનું પણ આદેશ કર્યો છે.બીજી તરફ સુપ્રીમમાં ત્રણ અરજી નવેસરથી થઈ હતી. રાજ્યસભાના સાંસદ અને આરજેડીના વકીલ મનોજ ઝા, ડીએમકેના રાજ્યસભાના સાંસદ તિરૂચી શિવા અને કિસાન કોંગ્રેસ છત્તીસગઢના પ્રમુખ રાકેશ વૈષ્ણવ એમ ત્રણ નેતાઓએ ખુશી બિલના વિરોધમાં અરજી કરી હતી અને એ અંગે સુનાવણી થઈ હતી.

એ વખતે સુપ્રિમ કોર્ટના એટની જનરલ, સોલીસીટર જનરલ અને એડિશનલ સોલિસિટર જનરલ,એમ સરકારના ત્રણ ત્રણ પ્રતિનિધિઓની હાજરી જોઈને સુપ્રીમ આશ્ચર્ય વ્યક્ત કરીને હળવા વેગ મા કહ્યું હતું કે અમે નોટિસ પાઠવી નથી છતાં એજી,એસ્જી,એએસજીની હાજરીથી આશ્ચર્ય થાય છે.

અને આ વધારે પડતું લાગે છે! ખેડૂતોએ કૃષિ સુધારા બિલ 2020 નો હીરો હાલમાં જારી રાખ્યો હતો. પાટનગર દિલ્હીમાં જંતર-મંતર માં ખેડૂતોએ દેખાવો કર્યા હતા.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કૃષિબિલને લઇને સુપ્રીમ કોર્ટના આ આદેશથી કેન્દ્રની મોદી સરકાર બરોબર ની ભરાની!જાણો શું છે આખો મામલો"

Leave a comment

Your email address will not be published.


*