કોરોના નું સંક્રમણ વધતા રાજ્યના આ વિસ્તારોમાં સ્થાનિક લોકોએ લીધો સ્વયંભૂ લોકડાઉન નો મહત્વપૂર્ણ નિર્ણય

189

ગુજરાત રાજ્યમાં કોરોના નો કહેર હાલમાં યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના ના વધતા જતા કેસો વચ્ચે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ ઉપર સ્થાનિક લોકોએ સ્વયંભૂ લોકડાઉન રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માત્ર એક જ અઠવાડિયામાં કોરોનાવાયરસથી 6 લોકોના મૃત્યુ થતાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં કોરોનાવાયરસ નો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોણ વાયરસનું સંક્રમણ અલગ-અલગ.

વિસ્તારો અને અલગ-અલગ ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય સ્થાનિક લોકો લઈ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ ઉપર આવેલી 50થી પણ વધારે સોસાયટીઓમાં સ્વયંભૂ લોકડાઉન રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજરોજ વહેલી સવારે દુકાનો બંધ જોવા મળી હતી અને સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારોમાં આજથી 10 દિવસ સુધી લોકડાઉન પાળવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ લોકડાઉન અમદાવાદના આ વિસ્તારની પ્રજા માટે ખૂબ જ સારા સમાચાર છે. અને ત્યાં કોરોના સંક્રમણ ઘટી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!