ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થતા રાજ્યની રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય.

253

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થતાં રાજ્યના ચાર શહેરોમાં રાત્રી કરફયૂ ને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ડીજેપી આશિષ ભાટિયાએ જણાવ્યું કે આગામી આદેશ સુધી ચાર શહેરો એટલે કે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફયુ હાલની જેમ જ યથાવત્ રહેશે.આ ચારેય શહેરોમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત્ રહેશે.

ભારત બંધના પગલે આ ડિસેમ્બરે રાજ્યભરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોના કેસ વધતા ચાર મહાનગરો અમદાવાદ રાજકોટ વડોદરા અને.

સુરતમાં રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. 7 ડીસેમ્બર ના રોજ એટલે કે ગઈકાલે રાત્રી કર્ફ્યુ નો છેલ્લો દિવસ હતો જો કે પંદર દિવસના રાધે કર્યું છતાં.

રાજ્યમાં કોરોના કેસમાં આવ્યો નથી અને દરરોજ 1400 ની આસપાસ કેસો સામે આવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!