કમાભાઈ બન્યા ભુવા..! માથે ચુંદડી અને જીભડો બહાર કાઢીને કમાભાઈ એવું ધૂણીયા કે વીડિયો જોઈને તમે પણ કહેશો કે…

Published on: 10:33 am, Fri, 16 February 24

થોડાક સમય પહેલા સેલિબ્રિટી બનીને સુપ્રસિદ્ધ બનનાર કમાભાઈ ને તો આપણે બધા ઓળખીએ જ છીએ અને આ દિવ્યાંગ બાળક હાલમાં સમગ્ર ભારત ઉપરાંત વિશ્વમાં પ્રખ્યાત બની ગયો છે અને સોશિયલ મીડિયા પર લાખો લોકો કમા ના ફેન બની ગયા છે.

જે જગ્યાએ કમાભાઈ આવે ત્યાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે ત્યારે હાલમાં કમાભાઈ ને એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પરમ પૂજ્ય શ્રી વજા ભગત સ્મૃતિ મંદિરે જોવા મળી રહ્યા છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં દોસ્તો જોવામાં આવે તો કમાભાઈ સ્ટેજ ઉપર બેસ્યા છે

અને અચાનક જ એવું કરવા લાગે છે કે જેને જોઈને આજુબાજુ ઉભા રહેલા લોકો હસતા હસતા તેમનો વિડીયો ઉતારવા લાગે છે અને આજ વિડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને ઘણા બધા લોકોએ આ વિડીયો જોઈને ગુસ્સે પણ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો આ વીડિયો જોઈને પેટ પકડીને જોર જોરથી હસી રહ્યા છે.

આ વીડિયોમાં કોમેન્ટ મારતા લોકો ગુસ્સો થઈને લખે છે કે આને કોક સમજાવો આવી મજાક ના કરાય તો બીજો યુઝ કોમેન્ટ મારતા લખે છે કે માતાજીની આવી મજાક કરવી સારી નહીં ભોગવવું પડશે ત્યારે ઘણા લોકો પેટ પકડી પકડીને હસી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "કમાભાઈ બન્યા ભુવા..! માથે ચુંદડી અને જીભડો બહાર કાઢીને કમાભાઈ એવું ધૂણીયા કે વીડિયો જોઈને તમે પણ કહેશો કે…"

Leave a comment

Your email address will not be published.


*