શું કપાસનો ભાવ થશે 1400 ઉપર, જાણો ગુજરાતની 38 માર્કેટીંગ યાર્ડના ભાવો.

Published on: 8:05 pm, Mon, 18 January 21

છેલ્લા એક અઠવાડિયામાં કાપડનો ભાવ માં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે.હાલમાં 1150 થી 1200 સુધીના ભાવો હાલમાં બજારોમાં જોવા મળી રહ્યો છે.ભારે વરસાદ અને કપાસના અમુક પ્રકારના રોગ અને ઓછા વાવેતરને લીધે કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

હાલમાં ખેડૂતો પાસે કપાસનો જથ્થો ઘટી રહ્યો છે ત્યારે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે સારી ગુણવત્તા ધરાવતા કપાસ ની આવક બજારમાં શરૂ થઈ ગઈ છે.આ વખતે બધા વર્ષ કરતા 15 ટકા જેટલો કપાસ જ સારી ગુણવત્તાવાળો છે.

સારી ગુણવત્તા ધરાવતા કપાસની માંગ સતત વધી રહી છે.સાવરકુંડલામાં 955 થી 1169, સિદ્ધપુરમાં 1027 થી 1220, જામનગરમાં 1050 થી 1190, બોટાદ માં 1021 થી 1203, મોરબીમાં 800 થી 1160, જામજોધપુરમાં 1030 થી 1200, ગોંડલમાં 1001 થી 1191.

રાજકોટમાં 1000 થી 1180, ધ્રોલમાં 1020 થી 1177, વાંકાનેરમાં 850 થી 1170,ડોળાસા 950 થી 1170, બગસરામાં 960 થી 1212, પાટણ માં 980 થી 1230, મહુવામાં 948 થી 1144, તળાજા માં 1000 થી 1201, અમરેલી 789 થી 1213.

કડી 1000 થી 1207,ભીલડી 1000, બગસરામાં 960 થી 1212, પાટણમાં 980 થી 1230 જોવા મળ્યો હતો. 1000 થી 1199 કપાસનો જોવા મળ્યો છે.ગોજારીયા માં 1080 થી 1200, વિસનગરમાં 950 થી 1225, વિજાપુરમાં 1020 થી 1221.

હારીજ માં 1050 થી 1170, માણસા 1000 થી 1210, રાજપીપળામાં 900 થી 1120, કુકરવાડામાં 950 થી 1195, લાખણી માં 1000 થી 1103, તિંતોઇ માં 1060 થી 1118, વિસાવદરમાં 944 થી 1106, અંજારમાં 1000 થી 1150, ઉનાવામાં 1041 થી 1222 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!