રાજ્યમાં રાત્રી કરફ્યુ ને લઈને સંવેદનશીલ મુખ્યમંત્રીએ લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગતે.

324

કોરોના મહામારી સામે લડી રહેલ રાજસ્થાન ને લઈને મુખ્યમંત્રી અશોક ગેહલોત સોમવારે મહત્વ નો નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી અશોક ગેહલોત એલાન કર્યું છે કે રાજ્યમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં નહીં. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને આ અંગે નિર્ણયની જાણકારી આપી છે.

અશોક ગેહલોતે કહ્યું કે રાજધાની જયપુર સહિત અન્ય શહેરમાં સૌથી ઝડપથી રાત્રી કર્ફ્યુ હટાવી દેવામાં આવશે.મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ટ્વીટર માધ્યમથી રાત્રી કરફ્યુ હટાવવા અંગે જણાવ્યું છે. અશોક ગેહલોત લખ્યું કે પ્રદેશમાં રાત્રી કર્ફ્યુ ને સમાપ્ત કરવા.

અને કેટલી છૂટછાટ તબક્કાવાર આપવાનો નિર્ણય લીધો છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે જયપુર સહિત અન્ય મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ દૂર થયા બાદ વેપારી માં વૃદ્ધિ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે.

કે વેપારી વર્ગ સતત રાત્રી રાત્રી કરફ્યુ હટાવવાને લઈને માંગ કરી રહ્યા હતા.વેપારીઓનું કહેવું છે કે રાત્રી કરફ્યુ ના કારણે એકલા માત્ર જયપુરમાં અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાની નુકશાન થઈ ચૂક્યું છે.જો આખા રાજ્યની વાત કરીએ.

તો અંદાજે 700 કરોડ રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે અને વેપારીઓએ જણાવ્યું કે રાજ્યમાં આવે કોરોનાવાયરસ ની સ્થિતિ નિયંત્રણમાં છે જેને લઇને રાજ્યની સંવેદનશીલ સરકારે રાત્રી કર્ફ્યુ હટાવવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!