શું ગુજરાત રાજ્યમાં ફરી એક વખત લોકડાઉન લાગુ થશે? માત્ર 24 કલાકમાં લેવાઈ શકે છે આ મહત્વનો નિર્ણય

ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોના ના કેસ માં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોરોના મહામારી ના કારણે રાજ્યના ચાર મહાનગરોમાં જાહેર કરવામાં આવેલ લોકડાઉન સમયમર્યાદા આવતીકાલે પૂર્ણ થવા જઈ રહી છે.

અને કોરોના કારણે રાજ્યમાં સ્થિતિ ખરાબ હોવાથી ફરી.એકવાર લોકડાઉન પાછું આવી શકે તેવી અફવા હોય જોર પકડ્યું છે ત્યારે આ અંગેનો નિર્ણય લેવાઈ શકે છે.ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્યા બાદ.

અમદાવાદ અને સુરત શહેરમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે.જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં પણ કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. દોસ્તી બેકાબુ થવા તે હોય તો જનતાએ સરકારની માર્ગદર્શિકા ને ફોલો કરવી જ પડશે.

રાજ્યમાં ઘણા લોકો વાયરસને હવે સામાન્ય સમજી બેઠા છે.પરંતુ જે લોક વાયરસ ના કહેવાથી ગુજરી ચૂક્યા છે જો તેમના અનુભવની વાત કરીએ તો વાયરસ ન થાય તેટલું સારું છે.

આપને જણાવી દઇએ કે રાજ્યના ચાર મહાનગરો એટલે કે અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લગાયેલું છે.

આ સમય મર્યાદા આવતીકાલ એટલે 15 માર્ચે પૂરી થવાની છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં મીટીંગ ગોઠવાશે અને તેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*