ફરી એકવાર સોનુ થયું ભારે સસ્તું, જાણો આજે સોનામાં કેટલો થયો ઘટાડો ?

Published on: 7:13 pm, Sun, 14 March 21

સોનાના ભાવમાં ધીરેધીરે ઘટાડો થઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનાની 5 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52,580 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો જ્યારે આજે 46300 રૂપિયા થયો છે. માત્ર બે મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 6280 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ પૂર્ણ થયું હતું અને ઉદ્યોગો ફરીથી શરૂ થયા છે. જ્યોતિ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4430 જયારે 8 ગ્રામ સોનાનો ભાવ 35,440 રૂપિયા છે જયારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,43,000 રૂપિયા છે જો કે આવતી કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ 4630 રૂપિયા છે જયારે 8 ગ્રામ સોનાનો ભાવ 37,040 છે જયારે 100 ગ્રામ સોનાં નો ભાવ 4,63,000 રૂપિયા છે.

જો કે કાલની સરખામણીએ 24 કેરેટ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ સમાસ ના રોજ જોવા મળ્યો હતો.

છલા24 કેરેટ સોનાનો ભાવ 45,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો અને તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની 5 તારીખે જોવા મળ્યો હતો જેમાં 22 કેરેટ સોનાનો ભાવ 50,580 પ્રતિ ૧૦ ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 52,580 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફરી એકવાર સોનુ થયું ભારે સસ્તું, જાણો આજે સોનામાં કેટલો થયો ઘટાડો ?"

Leave a comment

Your email address will not be published.


*